Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 56
________________ શ્રી આરાધનાસુત્ર 'लमि० लब्ध प्राप्ते श्रवणतोऽपि यस्मिन् नमस्कारे जीवानां जन्तूनां जायते भवति गोःपदमिव अतीव लघुजलाशयमिव भवजलधिः संसारसमुद्रः मोक्षसुखप्राप्तये सत्यङ्कारमिव सत्यङ्कारः, सचंकार, इति तं नमस्कारं स्मर मनसि चिन्तयेत्यादि पूर्ववत् ॥ ६६ ॥ -- ગાથા –જે નમસ્કારમંત્ર પ્રાણીને શ્રવણવડે પણ પ્રાપ્ત થયે સતે આ સંસારરૂ૫ સમુદ્ર જે પારાવાર છે તે ગષ્પદ જેઅતીવ લઘુ જળાશય (ખાબોચીયા) જેવો થાય છે અને મોક્ષસુખની પ્રાપ્તિમાં જે સત્યકાર જેવો-કેલ આપવા જેવો છે તે નમસ્કારમંત્રનું હે જીવ! તું મનમાં સ્મરણ કર. દદ पंचपरमिद्विसमरणपरायणो पाविऊण पंचत्तं ॥ पत्तो पंचमकप्पमि, रायसीहो सुरिंदत्तं ॥ ६७ ॥ ___पंचपरमिट्ठिसमरण पंचपरमेष्ठिस्मरणपरायणः श्रीनमस्कारमहामन्त्रध्याने तत्परस्तदेकमनाः प्राप्यासाद्य पञ्चत्वं मरणं, प्राप्तः पञ्चमे स्वर्गे ब्रह्मलोकनामके राजसिंहकुमारः सुरेन्द्रत्वं सकलविमानाधिपतित्वं चतुदर्शसागरायुषा ॥ ६७ ॥ ગાથાર્થ–પંચપરમેષ્ઠિના સ્મરણમાં પરાયણ–તત્પર-શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન કરનાર-તેમાં એકચિત્ત થયેલ રાજસિંહકુમાર, પંચત્વને (મરણને) પામીને પાંચમા બ્રહ્મ દેવેલેકમાં ઈપણને તેમ જ, ચૌદ સાગરેપમના આયુષ્યને પ્રાપ્ત થયેલ છે. ૬૭. *,

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78