Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 55
________________ શ્રી સમસરિવિરચિત सौख्यानि ऐहिकानि पारत्रिकाणि वा तं नमस्कारं महामन्त्रं मनसि चिचे सर ध्यायस्वेति ॥ ६४ ॥ ગાથાર્થ –મોક્ષગમન યોગ્ય ભવ્યપ્રાણીઓને અંત સમયે નમસ્કાર મંત્રના શ્રવણની સહાય મળવાથી પરભવમાંઅન્ય જન્મમાં મનવાંછિત સુખની–આ ભવસંબંધી ને પરભવ સંબંધી સુખની પ્રાપ્તિ સંભવે છે તે નમસ્કાર મહામંત્રનું તું મનમાં ધ્યાન કર૬૪ सुलहाओ रमणीओ, सुलहं रजं सुरत्तणं सुलहं । इक्कुच्चिअ जो दुलहो, तं सरसु मणे नमुक्कारं ॥६५॥ ___'सुलहाओ रमणीओ० सुलभाः सुप्रापा रमण्यो मनोऽनुकूलास्त्रियो मुख्यकामागभूताः, सुलभं राज्यं प्रतिभवं, देवत्वमपि सुलभ बालतपोऽकामनिर्जरादिभिः, परमेक एव यः श्रीनमस्कारः अवणतोऽपि दुर्लमो दुःप्रापः, तं नमस्कारं स्मर इत्यादि पूर्ववत् ६५ ગાથાર્થ –બળત૫ (અજ્ઞાન કદરૂપ) અને અકામ નિજેરાદિકવડે કામના મુખ્ય અંગભૂત રમણીઓની પ્રાપ્તિ સુલભ છે, દરેક ભવમાં રાજ્યની પ્રાપ્તિ પણ સુલભ છે અને દેવત્વ પણ સુલભ છે પરંતુ એક નમસ્કાર મહામંત્રનું શ્રવણ દુર્લભ છે તેથી તું તે પંચ નમસકારરૂપ મહામંત્રનું સ્મરણ કર. ૬૫. लखंमि जंमि जीवाण, जायए गोपयंव भवजलही। सिवसुहसचंकारं, तं सरसु मणे नमुक्कारं ॥ ६६ ॥

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78