Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 53
________________ શ્રી સામસૂરિવિરચિત ' छज्जीवनिकायवहे० ' पृथिव्यादयः षड्विधा जीवनिकायाः जीवसमुदायास्तेषां वधे विनाशे अकृते, अकारिते, अननुमते च कथमपि केनापि प्रकारेण य आहारी न सम्भवति नो जायते । भवेषु भ्रमणं भवभ्रमणं, तत्सम्बन्धीनि यानि दुःखानि तेषामाघारं एवंविधं, आहारं त्यजेति पूर्ववत् ॥ ६१ ॥ ४४ ગાથાઃ—જે ચાર પ્રકારને આહાર પૃથિવ્યાદિ છ પ્રકા રના જીવસમુદાયના વિનાશ (વધ ) કર્યા વિના, કરાવ્યા વિના કે અનુÀાદ્યા વિના કાઇ પણ પ્રકારે પ્રાપ્ત થતા નથી અને જે ભવભ્રમણ સંબંધી જે દુઃખ તેના આધારભૂત છે-કારણભૂત છે તેવા આહારને હે જીવ! તું તજી દે. ૬૧. चत्तंमि जंमि जीवाण, होइ करयलगयं सुरिंदत्तं । सिद्धिसुहं पिअ सुलहं, तं चयसु चउव्विहाहारं । ६२ 'चत्तंमि जंमि जीवाण०' त्यक्ते भावतः प्रत्याख्याते यस्मि नाहारे जीवानां प्राणिनां भवति जायते करतलगतं हस्तमध्यगतं सुरेन्द्रत्वं सुराधिपतित्वं सिद्धिसुखमपि च क्रमेण मुक्तिसुखमपि सुलभं सुप्रापं भवति, तमाहारं त्यजेति प्रागिव । द्वारम् | ९ ||६२|| ગાથા:—જે ચાર પ્રકારના આહારનું ભાવપૂર્વક પ્રત્યાખ્યાન કયે સતે તેના ત્યાગ કર્યો સતે જીવાને સુરાધિપતિપણું ( દેવેદ્રપણું ) અને સિદ્ધિસુખ પણ હસ્તમધ્યગત હાથમાં આવે. લાની જેવું સુલભ થાય છે તેને એટલે ચારે પ્રકારના આહારના त्यागने तु ४२-तेने त . १२.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78