Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 52
________________ શ્રી આરાધનાસૂત્ર गम्यम् । तृप्तिः सन्तुष्टिः, त्वया न प्राप्ता नासादिता तमाहारं अशनादिभेदतः चतुःप्रकारमपि त्वं त्यजेति सम्बन्धः ॥ ५९ ॥ ગાથાર્થ –હે જીવ! તેં સુરશેલ જે મેરુપર્વત તેના સમુદાયરૂપ પર્વતે તેથી પણ અધિક અશનાદિક ચાર પ્રકારના આહાર ભેગવ્યા છે– બાધા છે, પણ તેથી તને તૃપ્તિ થઈ નથી તેથી હવે તું તે ચારે પ્રકારના આહારને તજી દે. ૫૯. जो सुलहो जीवाणं, सुरनरतिरिनरयगइचउक्के वि । मुणिउंदुलहं विरई, तं चयसुचउविहाहारं ॥६०॥ _____ जो सुलहो जीवाणं० य आहारः सुलभः सुप्रापः जीवानां प्राणिनां सुरा देवाः, नरा मनुष्याः, तिर्यचो जलचरादिभेदाः, नारकाः प्रतीताः। एतल्लक्षणगतिचतुष्कऽपि 'मुणिउंति' इति ज्ञात्वा मनसा विभाव्य, दुर्लभां दुःप्रापां च विरतिं, तत्परित्यागं, तमाहारं त्यज चतुर्द्धाऽपि इति. पूर्ववत् ॥ ६० ॥ थार्थ:-वोने सु२ (वाति), न२ ( मनुष्यजाति), તિર્યંચ (જળચરાદિ તિર્યંચગતિ) અને નારકગતિ કે જે પ્રસિદ્ધ છે એ ચારે ગતિમાં જે આહાર સુલભ છે, સુપ્રાપ્ય છે તેમ જ તેના ત્યાગરૂપ વિરતિ દુર્લભ છે–દુપ્રાપ્ય છે એમ સમજીને તે ચારે २ना माहारने त है. ६०. छज्जीवनिकायवहे, अकयंमि कहंपि जो न संभवइ। भवभमणदुहाहारं, तं चयसु चउव्विहाहारं ॥६१॥

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78