Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 50
________________ થી આરાધનાસુત્ર पुत्विं दुश्चिण्णाणं, कम्माण वेइआण जं मुस्को। नपुणो अवेइआणं, इय मुणिउं कुणसुसुह भावं।५६। 'पुचि दुषिणाणं० पूर्वजन्मसु दुवीर्णानां दुरनुष्ठितानां कर्मणां शुभाशुभानां वेदितानां निर्जीर्णानां यन्मोक्षो भवतीति शेषः । न पुनरवेदितानां अनिर्जीर्णानां क्षयमप्राप्तानां, इति मत्वेत्यादि पूर्ववत् ।। ५६ ॥ ગાથાથ-પૂર્વભવમાં કરેલા દુર્ણ-દુરષિત જે શુભાશુભ કર્મ તેને વેદવાવ-નિર્જરવાવડે જ મોક્ષ થાય છે, તેવા વિના- નિર્યા વિના-ક્ષય પમાડ્યા વિના માફ થતું નથી. આવા પ્રકારે જાણીને શુભ ભાવ મનમાં ભાવ. ૫૬. जं तुमए नरए नारएण, दुकं तितिरिकअंतिरकं। तत्तो कित्तिअमित्तं, इअ मुणिउं कुणसु सुहभावं ॥५७ यत् त्वया नरके नारकेण नारकभवोत्पमेन सता दुःखमसातं तितिक्षितं सोढमनुभूतमिति तीक्ष्णं कटु ततो दुःखात् कियदेतन्मात्रं ज्वरादिसमुत्थं, इति मत्वेत्यादि पूर्ववत् ॥ ५७ ॥ ગાથાર્થ –જે તે તારા જીવે પૂર્વે નારકપણે ઉત્પન્ન થઈને અસાતાજન્ય તીક્ષણ-કટુ દુઃખ અનુભવેલ છે–સહન કરેલ છે તે દુખની પાસે આ ભવમાં પ્રાપ્ત થતા વરાદિ વ્યાધિજન્ય દુખ 'કિયન્માત્ર છે? શું ગતિના છે? આ પ્રમાણે જાણુને શા आपने ४२. १७.

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78