Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 46
________________ શ્રી આરાધનાસૂત્ર ददते यानि तानि तथा हलोदूखलादीनि तत्र हलं उदूखलो धान्यकंडनक्षेपणस्थानं तदादीनि मया कृतानि कारितानि अनुमतानि स्वार्थे परार्थे वा इति गम्यम् । यत्पोषितं अन्नपानादिदानेन पापहेतु कुटुम्बकं पुत्रकलत्रस्वजनपरिजनादि रागद्वेषाद्याकुलितेन चः पुनरर्थे । निन्दामीत्यादि पूर्ववत् । द्वारम् ॥ ६ ॥५०॥ 39 ગાથા:—પ્રાણીઓને દુ:ખના કારણભૂત યંત્રા પાપાપકરણા કે જે પ્રાણીઓને મારણ, કુટ્ટન, ખંડનાદિના ઉપયેાગમાં આવે છે તેવા હળ અને ઉર્દૂખળ-હળ જમીનને ખેાદનાર અને ઉખળ ધાન્યને ખંડન ક્ષેપણ કરનાર ઇત્યાદિ અધિકરણા મેં જે મારે માટે કે અન્યને માટે કર્યા હાય, કરાવ્યા હાય કે અનુમાદ્યા હાય તે સર્વાંને તેમ જ પાપના હેતુભૂત કુટુંબ- સ્રી પુત્ર સ્વજન પરિજનાદિ તેનું રાગદ્વેષાદિવડે આકુલિત ચિત્તવાળા થઈને અન્નપાનાદિ વડે પોષણ કર્યુ હોય તે સર્વ દુષ્કૃત્યને હું નિંદુ છું. ૫૦. सुकृतानुमोदनाद्वारमाह આ પ્રમાણે છઠ્ઠું દ્વાર દુષ્કૃતતન દારૂપ કહ્યું. હવે સાતમું સુકૃતની અનુમાઢનારૂપ દ્વાર ચાર ગાથાવડે કહે છે: ――― जिनभवणबिंबे पुत्थयं संघसरूवाइँ सत्तखित्तीए । जं वविअं धणबीअं, तमहं अणुमोअए सुकयं ॥ ५१ ॥ ' जिनभवण विंबपुत्थय० जिनप्रासादो जिनभवनं १, तस्य करणं कारापणं च । जिनबिम्बं जिनप्रतिमा २, पुस्तकं सिद्धान्तो

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78