Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી સમસરિવિરચિત पयडीकओ जं।जाओअहं जं परपावहऊ, निंदामि सव्वंपि अहं तमिहि ॥ ४९ ॥
'पच्छाइओ जंजिणधम्म० प्रच्छादित उन्मार्गप्ररूपणया प्रच्छन्नीकृतः । यत् जिनधर्ममार्गो ज्ञानदर्शनचारित्ररूपः मया कुमार्गः स्नानयागहोमादिः प्रकटीकृतो लोकानां पुरत इति गम्यं यत् जातोऽहं यत् परेषां पापहेतुर्मिथ्यात्वाविरत्यादिसंबनेन प्रसङ्गदोषापत्त्या निन्दामीत्यादि पूर्ववत् ज्ञेयम् ॥ ४९ ॥
ગાથાર્થ–મેં આ ભવમાં કે પરભવમાં જૈનધર્મને માર્ગ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ રૂપ તેનું ઉન્માર્ગપ્રરૂપણાદિવડે પ્રચ્છાદનઆચ્છાદન કર્યું હોય તેને ઢાંકી દીધું હોય અને સ્નાન યાગહેમાદિ જે કુમાર્ગ તેનું મેં જે પ્રકટીકરણ કર્યું હેય-લક પાસે તેની પ્રરૂપણા કરી હોય તેથી હું જે અન્ય જીવને મિથ્યાત્વ, અવિરતિ વિગેરેના સેવનરૂપ પાપના કારણભૂત પ્રસંગદેષાદિ વડે થયે હઉ તે સર્વ પાપને અત્યારે હું નિંદું છું. ૪૯. ___ जंताणि जं जंतुदुहावहाई, हलउस्कलाईणि मए कयाइं । जं पोसिअंपावकुडुंबयं च, निंदामि सव्वंपि अहं तमिहि॥ ५० ॥ ___ 'जंताणि जं जंतुदुहा० यन्त्राणि पापोपकरणानि यत् जन्तूनां प्राणिनां दुःखानि मारणकुट्टनकंडनादीनि ते आवहन्ते

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78