Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી સામસૂરિવિરચિત
ગાથા:—ધન-ગણિમાદિ, ધાન્ય-ત્રોહી વિગેરે, સુવર્ણ સેાનું, ઇત્યાદિ નવ પ્રકારના પરિગ્રહને વિષે મેં જે મમત્વભાવ કર્યાં તેને હું નિંદુ છું—ગ છે. અહીં પરિગ્રહના નવ પ્રકાર આ પ્રમાણે-ધન ( રેકડ ), ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સાનુ, મુખ્ય ( અન્ય ધાતુઓ ), દ્વિપદ ( દાસ દાસી ) ને ચતુષ્પદ ( ગાય ભેંશ વિગેરે ) સમજવા. ૨૨. આ પ્રમાણે મૂળગુણુ આશ્રીને કહ્યું.
उत्तरगुणानाश्रित्याह
૧૮
હવે ઉત્તરગુણુ આશ્રી. કહે છેઃ—
जं राई भोयणविरमणाई नियमेसु विविहरूवेसु । વહિયં મટ્ટ સંજ્ઞાય,તું નિત્સં ચ ગરજ્ઞામે રા
6
जं राई भोअणविरमणाई ० यत् रात्रिभोजनविरमणादिनियमेषु, उपलक्षणादभक्ष्यानन्तकाय विरतिरूपेषु नियमेषु विविधरूपेषु नैकप्रकारेषु स्खलितमनाभोगादिना मम सञ्जातं समुत्पन्नं इत्यादि तन्निन्दे पूर्ववत् ॥ २३ ॥
ગાથા:-રાત્રિભોજનવિરમણાદિ
નિયમમાં—ઉપલક્ષણથી પ્રકારના નિયમામાં
અભક્ષ્ય અને તકાયના ત્યાગરૂપ અનેક અનાભાગાદિવડે મને જે કાંઇ સ્ખલના થઈ હોય—દ્દાષ લાગ્યા
હાય તેને હું નિંદું છું-ગર્હ. છું. ૨૩.

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78