Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ શ્રી આરાધનાત્ર ૧ શ્રાદ્ધધર્મને ઉચિત મૂળાત્તર ગુણ લક્ષણ જે ત્રતા તેને તું સમ્યગ્ પ્રકારે મનથી ભાવતા સતા, અંગીકાર કરતા સતા મુખે કરીને ઉચ્ચાર કર, કે જે ભાંગાડે તે પ્રથમ ગ્રહણ કર્યા હાય તે પ્રમાણે ઉચ્ચર. અહીં દ્વિવિધ ત્રિવિધ વિગેરે, ભાંગા જાણવા. ૨૬. तृतीयं द्वारमाह હવે ત્રીજું દ્વાર સર્વ જીવને ખમાવવા રૂપ કહે છે:खामेसु सव्वसत्ते, खमेसु तेसिं तुमं विगयकोवो । परिहरिअपुववेरो, सबै मित्तत्ति चिंतेसु ॥ २७ ॥ ' खामेसु० क्षमयस्व सर्वसच्वान् त्वमपि तेषु क्षम क्षान्ति कुरु क्षमावान् भव विगतकोपः, उपलक्षणान्मुक्तः सर्वकषायरहितः सन् परिहृतपूर्वभववैरः त्यक्तसमस्तवैरभावः, तान् सर्वान् मित्रानिति चिन्तय मनसा परिभावय द्वारम् ||३|| २७ ।। - ગાથા:—તુ સર્વ જીવાને ખમાવ અને તુ પણ સને ક્ષમા કર. કાપ રહિત એટલે ક્ષમાવાન થા. ઉપલક્ષણથી મુક્તસર્વ કષાયરહિત-પૂર્વ વૈર જેણે સર્વે પરિહર્યા છે—સમસ્ત વેરભાવ જેણે તજ્યેા છે એવા થયા સતા સજીવ મારા મિત્ર છે शुभ चिंतन- मनवडे विचार ४२. २७. चतुर्थद्वारमाह હવે ચાથુ અઢાર પાપસ્થાનકે। તજવારૂપ દ્વાર કહે છે:— पाणाइवाय १ मलिअं २, चोरिक्कं३ मेहुणं४विणमुच्छं५ कोहं६ माणं ७ मायंट, लोभं ९ पिनं १० तहा दो । ११ ।२८ |

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78