Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૨૮ શ્રી સમસૂરિવિરચિત ' ના નામે નારાજે સિદ્ધાનાં ન જન્મ જપુનર્મા, न जरा वयोहानिरूपा, न व्याधयः कुष्ठाजीर्णाद्याः, न मरणं प्राणत्यागः, न वा बाधा मिथः सङ्कीर्णतायां हस्तपादादिभञ्जनं, चः पुनरर्थे क्रोधादयः क्रोधा, उपलक्षणानोकषायाः अपि येषां न भवन्ति ते सिद्धा इत्यादि पूर्ववत् । द्वितीयं शरणम् ।। ३८ ॥ ગાથાર્થ –રેદ્ર એટલે ભયંકર એવા જે દુઃખે તપ લાખ લહરીઓ-તરંગે તેનાવડે દુર-દુરાક્રમણીય એવા સંસાર સમુદ્રને તરીને જે સિદ્ધોના-નિચ્છિતાર્થ પ્રાણીઓના અવિસ્મૃતિ–નહીં નાશ પામનારા એવા સુખને પામેલા છે તે સિદ્ધો મને શરણભૂત અનર્થપ્રતિwતના કારણરૂપ છે. ૩૫. બાહ્ય આત્યંતર ભેટવાળા કપરૂપ મુદગરવડે નિકાચિત એવી ઘનઘાતિ વિગેરે કર્મ રૂ૫ બેડીને ભાંગી નાંખીને-ચણ કરી નાંખીનેખપાવીને જે મોક્ષસુખને–અપુનર્ભવ સ્વરૂપને પામ્યા છે તેવા સિદ્ધો મને શરણભૂત છે. ૩૬. શુકલધ્યાનરૂપ અનલ જે અગ્નિ તેના બાવડે કરીને સર્વ કર્મરૂપ મળ જેણે બાળી નાખે છે-નાનાવરણીયાદિ જે કર્મ તદ્ર૫ મળને દૂર કર્યો છે તેથી જાત્યસુવર્ણની જેવો જેને આત્મા નિર્મળ થયા છે એવા સિદ્ધો મને શરણભૂત છે. ૩૭. - જે સિદ્ધોને જન્મ નથી-ફરીને આ સંસારમાં ઉપજવું નથી, વયની હાનિરૂપ જરા જેમને નથી, દુષ્ટ અજીર્ણાદિ વ્યાધિઓ જેને નથી, મરણ-પ્રાણનો ત્યાગ જેને નથી અને બાધા સંકડાશને લઈને અંદર અંદર ભીંસાવાથી હાથપગને ભાંગવારૂપ જેને નથી

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78