Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી આરાધનાસુત્ર તેને ઉપવાસ કર્યો તે સંબંધી મને પ્રાપ્ત થયેલું દુઃફત મિથ્યા था. ७. वणीमाणोवगरणभूआण, कवलिआ फलयपुत्थयाईणं । आसायणा कया जं, मिच्छा मे दुक्कडं तस्स ॥ ८॥ ज्ञानस्यार्थात् श्रुतज्ञानस्योपकरणभूतानां तदाधारकाणां कपरिका कवलीति, फलकानि पुस्तकोभयपार्श्ववर्तीनि, पुस्तको लिखितपत्रसञ्चयः । एषां, आदेर्लेखिन्यादीनां आशातना विनाशः कृताऽज्ञानेन यत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ८ ॥ ગાથાર્થ – જ્ઞાનના એટલે શ્રુતજ્ઞાનના ઉપકરણભૂત તેના આધારરૂપ કવલિકા (કવલી), ફલક-પાટલીએ પુસ્તકની અને બાજુ રાખવામાં આવે છે તે અને પુસ્તક-લખેલા પત્રના સંચયરૂપ તેમ જ આદિ શબ્દથી લેખણ વિગેરેની જે આશાતના–તેના વિનાશરૂપ કરી હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૮. दर्शनाचारमाश्रित्याहजं सम्मत्तं निस्संकिआइअट्ठविहगुणसमाउत्तं । धरिअं मए न सम्मं, मिच्छा मे दुक्कडं तस्स ॥९॥ जं सम्मत्तं, यत्सम्यक्त्वं सम्यश्रद्धानं निःशङ्कितादि अष्ट. प्रकारगुणसमायुक्तं अष्टविधाचारप्रतिपालनप्रवचनं श्रद्धानशुद्धं,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78