Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ શ્રી સેામસૂરિવિરચિત . कर्त्तव्यशुद्धं च न धृतं नावधारितं मया मूढेन सता सम्यक्-. गुरुक्तयुक्त्या, मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ९ ॥ હવે ખીજા દર્શાનાચારના અતિચાર કહે છે: ગાથાઃ—જે સમ્યક્ત્વ-સમ્યક્ શ્રદ્ધાનરૂપ નિ:શકિતાદિ આઠ પ્રકારના ગુણુ( આચાર )વડે યુક્ત, અવિધ આચારના પ્રતિપાલનરૂપ શ્રદ્ધાનશુદ્ધ અને શુદ્ધ મેન અંગીકાર કર્યું હાય-મે મૂઢ સમ્યક્ ગુરુકથિત યુક્તિરે સ્વીકાર્યું ન હોય તે સબંધી મારું દુ:કૃત મિથ્યા થાઓ. ૯. जं न जणिया जिणाणं, जिणपडिमाणं च भावओ पूआ । -जं च अभत्ती विहिआ, मिच्छा मे दुक्कडं तस्स ॥१०॥ जं न ज़णिया०, यन्न जनिता न कृता जिनानां विद्यमानतीर्थकृतां तत्तत्कालप्रभवानां तथा जिनप्रतिमानां शाश्वत्यशाश्वतीनां भावतः पूजाङ्गाग्रभावादिप्रकारैस्त्रिधाऽष्टधा वा यच्चाभक्तिः पुष्पाद्यर्चादिपञ्चप्रकाराकरणरूपा विहिता, मिथ्या मे ટુઃખ્તમિસ્ત્યાતિ પૂર્વવત્ ॥ ૨ ॥ " . દર્શનાચાર સ’અધી જ વિશેષ કહે છે:— ગાથા :—વિદ્યમાન તીર્થંકરાની–તે તે કાળમાં ઉત્પન્ન થયે લાની તેમજ શાશ્વતી અશાશ્વતી જિનપ્રતિમાની મેં જે અંગ, અગ્ર ને ભાવાદિ ત્રણે પ્રકારાવડે અથવા અષ્ટ પ્રકારાવડે ભાવવડે

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78