Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી સમસરિવિરચિત હવે બેઈદ્રિય છે પરત્વે કહે છે – ગાથાર્થ –કૃમિ, શંખે, શુક્તિઓ ( છીપ), પૂતરા (પૂરા–જળમાં રહેલા જીવો), જળ (જળસર્પિણ), ગંડોળાઉદરમાં ઉત્પન્ન થનારા, અળસીયા (પ્રથમ વૃષ્ટિ વખતે ઉત્પન્ન થનારા) ઇત્યાદિ સ્પર્શન અને રસન ( શરીર ને જિહુવા) રૂપ બેઈદ્રિયવાળા જે છે તેને મેં જે વધ-વિનાશ કર્યો હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૫. गद्दहयकुंथुजूआ, मंकुणमंकोडकीडिआईआ। निहया तेइंदिआ जं, मिच्छा मे दुक्कडं तस्स ॥१६॥ અ૬૧૦, મા મહિના, ફ્રતિ તો ફુચા ચૂર पद्पदिकाः, मत्कुणाः कोलकुणाः, मत्कोटाः मंकोडा इति । कीटिकाः पिपीलिका इत्यादयो जीवा निहता विनाशिताः, त्रीणि स्पर्शनरसनघाणरूपाणि इन्द्रियाणि येषां ते तथा हता विनाशिता यत्तत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ।। १६ ॥ હવે તેઇલિય-ત્રણ ઇંદ્ધિવાળા છ સંબંધી કહે છે – ગાથાર્થ –ગર્દભકા (ગદહિયા), કુંથુઆ, જૂ (ષટપદી), માંકણ (કેલકુણ), મકડા, કીડી (પિપીલિકા) ઇત્યાદિ જે સ્પર્શન, રસન અને બ્રાણ (નાસિકા) રૂપ ત્રણ ઇદ્રિવાળા છે તેને મેં જે વિનાશ કર્યો હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૬.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78