Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ ११ શી આરાધનાસુર । 'एगिदियाण जं कहवि०, एकमेव स्पर्शनरूपमिन्द्रियं येषां ते तेषां यत् कथमपि, पृथिवी काठिन्यरूपा, जलं द्रवरूपं, ज्वलन उष्णस्पर्शरूपः, मारुतो वातरूपः, तरवो वृक्षादिरूपाः, एषां जीवानां यो वधो विनाशः कृतः, उपलक्षणात् कारितः, मिथ्या मम दुःकृतमित्यादि प्राग्वत् ॥ १४ ॥ ચારિત્રાચારને અંગે જ વિશેષ પ્રકારે પાંચ અહિંસાદિ ગ્રતામાં અતિચાર લાગ્યા હોય તેનું વર્ણન કરતાં પહેલા વ્રતમાં પ્રથમ એકેંદ્રિય જીવોની વિરાધના જે કરી હોય તેને માટે કહે છે – ગાથાર્થ –એક સ્પર્શનરૂપ ઈદ્રિય છે જેને એવા પૃથિવી (18न्य३५), २ (१३५ ), raन (GY २५२३५), भारत (વાવારૂપ), તરુઓ (વૃક્ષાદિરૂ૫) એ પાંચ પ્રકારના એન્દ્રિય તરીકે ઓળખાતા જીવોને જે વધ-વિનાશ મેં કર્યો હોય અથવા ઉપલક્ષણથી કરાવ્યું હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૪. किमिसंखसुत्तिपूअर, जलोअगंडोयालसप्पमुहा । हणिया बेइंदिआ जं, मिच्छा मे दुक्कडं तस्स ॥१५॥ 'किमि०, कमयः पुलाकृम्यादयः, शङ्खाः शंबूकाः, शुक्तयः, पूतरा जलमध्यवर्तिनः, जलौकसो जलसर्पिण्यः, गंडोलका उदरान्तरुत्पन्नाः, अलसाः प्रथमवृष्टिसम्भवा, एतदादयः हता विनाशिताः, स्पर्शनरसनरूपे द्वे इन्द्रिये येषां ते तथा, मिथ्या मे दुःकृतमित्यादि प्राग्वत् ॥ १५ ॥

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78