Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 19
________________ ૧૦ શ્રી સામસુરિવિરચિત भवनादिषु शक्त्या निवारणशक्तिसंभवे न निषिद्धो न निवारितः, मिथ्या मे दुःकृतमित्यादि ॥ १२ ॥ ગાથા—અજ્ઞાનવડે જે શાતના-આશાતના-વિનાશ તેને જિનેશ્વરના મદિરાદિકમાં જઘન્ય, મધ્યમ અથવા ઉત્કૃષ્ટ ભેદવર્ડ કરતા એવા અન્યને, છતી શક્તિએ નિવાર્યા નહીં-નિષેધ્યા નહીં અટકાવ્યા નહીં તે સંબંધી મારું દુ:કૃત મિથ્યા થાઓ. ૧૨. चारित्राचारमाश्रित्याह હવે ચારિત્રાચારના અતિચાર કહે છે: ' जं पंचाहिं समिईहिं, गुत्तीहिं तिहिं संगयं सययं । परिपालियं न चरणं, मिच्छा मे दुक्कडं तस्स ॥१३॥ 'जं पंचहिं समिईहिं०, यत्पञ्चभिः समितिभिः, गुप्तिभिस्तिसृभि सङ्गतं सहितं अष्टप्रवचनमातृसहितं सततं निरन्तरं न परिपालितमस्मिन् जन्मनि चरणं चारित्रं साध्वाचारः मिथ्या मेदुः कृतमित्यादि पूर्ववत् ॥ १३ ॥ गाथार्थ: :—આ જન્મમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ અષ્ટપ્રવચન માતા સહિત ચારિત્ર મેં જે નિર ંતર ન પામ્યું સાધ્વાચારમાં ન વ તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૩. एगिंदिआण जं कहवि, पुढवि जलजलणमारुअतरूणां जीवाण वहो विहिओ, मिच्छा मे दुक्कडं तस्स ॥१४॥

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78