Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 23
________________ શ્રી સમસરિવિરચિત चरन्तीति खचराः चटकादयः । उपेत्य करणमाकुट्टिः । १। एत.. સાથે –“ભાવિલા, જો પુખ વાળાईओ । कंदप्पाइपमाओ, कप्पो पुण कारणे करणं ॥१॥" कारणं तु ज्ञानादि कन्दर्पादिः प्रमादः २ । वल्गनादिदर्पः ३। कारणेन करणं कल्पः ४ । एतेषु हेतुभूतेषु स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रलक्षणानि पश्च इन्द्रियाणि यैषां ते पञ्चेन्द्रिया जीवा हता. विनाशिता, यत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ १८ ॥ - ગાથાર્થ –જળમાં ચરે-ફરે તે જળચરમસ્થ તથા કાચબા વિગેરે, સ્થળ જે ભૂમિ તેના પર જે ચરે–ફરે તે સ્થળચર સસલા, હરણ, શકર (થું વિગેરે તથા છે એટલે આકાશમાં જે ચરે-ફરે તે ખેચર ચકલા વિગેરે. સ્પર્શન, સન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર (કાન)રૂપ પાંગ્ન ઇદ્રિયવાળા. જે તેને આઉટ્ટિ, પ્રમાદ, દર્ય અને કારણે કરીને મેં હણ્યા હેય-તેને વિનાશ કર્યો હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૮. આદિ વિગેરેનું લક્ષણ આ પ્રમાણે આઉટ્ટી એટલે ઉપત્ય અર્થાત ઇરાદાપૂર્વક જાણીબૂઝીને હિંસા કરવી તે, દયે તે વલ્સનધાવનાદિ–દેડવા વળગવાદિ વડે ૧ પચેંદ્રિયમાં માત્ર તિર્યચે જ કહેવાનું કારણ એ છે કે નારકોને દેવે તે મનુષ્યથી મરણ પામતા નથી અને મનુષ્યના પ્રાણ વિનાશ કરવાને બહુધા સંભવ નથી તેથી જ એકલા તિર્યંચ પચેંકિય લીધો છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78