Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી આરાધનાસુત્ર विष), वाय (प्रशस्त भन-पयन-याना सामर्थन विषे). આ પાંચ પ્રકારના આચારને વિષે સામાન્યથી જે અતિચાર લાગ્યા હોય તે તું ગુરુની પાસે અશઠવૃત્તિવડે ( સરલતાથી ) પ્રગટ ४२-४९. ४. श्रुतज्ञानस्य प्राधान्यात् तदाश्रित्याहહવે પ્રથમ શ્રુતજ્ઞાનની પ્રાધાન્યતા હોવાથી તેને આશ્રીને કહે છે. कालविणयाइअट्टप्पयार आयारविरहिअं नाणं । जं किंचि मए पढिअं, मिच्छा मे दुक्कडं तस्स ॥५॥ ___"काले विणए बहुमाणे" इत्याद्यागमोक्ताष्टप्रकारोऽष्टविधा, आचारविरहितं अनाभोगादिना, “ज्ञानं" श्रुतज्ञानं, यत्किचिन्मया पठितं, उपलक्षणात्पाठितमन्येषाम् । “ तस्य " ज्ञानाचारस्य देशसर्वविराधनारूपं दुष्कृतं पापं मम मिथ्याऽस्तु ॥ ५॥ શળ, વિનય, બહુમાન ઈત્યાદિ આગમોક્ત આઠ પ્રકારના જે જ્ઞાનાચાર તેથી વિરહિત-રહિત અનાભેગાદિવડે કરીને જે યતકિંચિત્ શ્રુતજ્ઞાન હું ભ–ઉપલક્ષણથી મેં અન્યને જે ભણાવ્યું તે જ્ઞાનાચારના દેશ-સર્વ વિરાધનારૂપ જે મારું દુષ્કત (પાપ) त मिथ्या था.. ५.. नाणीण जंन दिन्नं, सइ सामत्थंमि वत्थअसणाई। जा विहिआय अवन्ना, मिच्छा मे दुक्कडं तस्स ॥६॥

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78