Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી સેમસંરિવિરચિત ફળને સ્વીકારવારૂપ કર. (દ્વાર ૭) શુભભાવ-આ ધ્યાનાદિના પરિહારવડે તું કર. (દ્વાર ૮) અનશન જે આહારને પરિત્યાગ તે તું કર. (દ્વાર ૯) પંચપરમેષ્ટિ નમસ્કાર-નવકારમંત્રનું તું સ્મરણ કર. (દ્વાર ૧૦.) ૨-૩.
આરાધનાના આ દશ પ્રકાર કહેવા-જાણવા. पश्चाचारानाश्रित्यालोचनामाह-- હવે પ્રારંભમાં પાંચ આચારને આશ્રીને આલોચના કહે છે. नाणमिदंसणंमिअ, चरणमि तवंमि तह य विरिअंमि पंचविहे आयारे, अइआरालोअणं कुणसु ॥ ४ ॥
“જ્ઞાને,” “તને” સજે, “”િ વિરતિક્ષણે, “તસિ” વિધે, તથા ૨ “વ” પ્રશસ્તમનોવારसामर्थ्यरूपे, “ पञ्चविधे" पश्चप्रकारे आचारे सामान्यतः त्वमिति गम्यम् । अतिचारालोचनं गुरोः पुरतः प्रकटनं "कुरु" વાઘજા થતિ લાભમ્ | 8 ||
ગાથાર્થ-જ્ઞાને (જ્ઞાનને વિષે), દર્શને (સમ્યકત્વને વિવે) ચારિત્ર (વિરતિરૂપ ચારિત્રને વિષે), તપમાં (બાર પ્રકારના તપ
૧. અવસૂરિમાં માત્ર શબ્દાર્થની સ્પષ્ટતા બહેબે ભાગે હોવાથી ગાથાને ને અવચૂરિને જુદો જુદો અર્થ પુનરાવર્તન થવાને કારણે લખેલ નથી. અવચૂરિમાં જે વિશેષ છે તે ગાથાર્થમાં લીધું છે.

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78