________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Monad
m. ની કલ્પના
જેવી વેગસ્થ
અર્વાચીન સંસ્કાર-ગતિના ખાસ કારણની કલ્પના, એ સર્વ હિન્દુ વિદ્નાનની બુદ્ધિ અને તર્ક શક્તિને શેાભાવે તેવી છે.
૧૩
Monad, અણુક [૬. ખા] Monarchy રાજાસત્તારાજ્ય [ન. લા.]
સ. નં. ૭. ૪૫૫: પ્રજાસત્તારાય ને રાજાસત્તારાયના હિમાયતીઓમાંના કેટલાએક નેપેાલિયનના અધિકારની સામા હતા.
૨. એકરાજશાસન [મ. ૨.]
ઈસ, ૧૮૮: આ આખા વિશાળ દેશ કે જે૧૦૦૦ માઇલ લાંખે અને ૮૦૦ થી ૯૦૦ માઇલ પહેાળે! હતા તેમાં કાઈ પણ વખત એકરાજશાસન થયેલું ન હતું.
૩. એકશાસન [મ. ૨.]
શિ. ઈ. પર: એ ઉપરથી જ પિસિસ્ટ્રેટસના એકશાસનની ઉત્પત્તિ થએલી.
૪. રાજાશાસન [બ. ક.]
લિ. ચ. પ્રવેશક, ૫૧: કેટલેક અંશે રેફર્મેશન’ના અગ્રણીઓના ખેાધથી જ અને કેટલેક અશે વિચારના પેાતાના ગહન ઉપન્યાસથી રાજ્યસસ્થા વિષે ધીમે ધીમે એવા અભિપ્રાય પ્રસરતા ગયા કે શાસનનાં રાનશાસન, અમીરશાસન, પ્રજાશાસન (Monarchy, aristocraey, democracy) વગેરે વિધાનેમાં પ્રાશાસન જ ઉત્તમ છે, સૃષ્ટિક્રમાનુસાર છે, શ્રેષ્ટ છે.
પ. રાજસત્તા [મ. ન]
ચે. શા. જુઓ Limited monarchy. ૬. એકરાજાધિપત્ય [ ત. મ. સ. ૧૯, ૨૯૩ ]
૭. રાજશાહી [મ, હ.]
સ. મ. ૨૭: જે નીતિ અને રાજનીતિના સિદ્ધાન્તાને આધારે ટ્રાન્સની રાજ્યવ્યવસ્થા અને તેના જેવી બીજી રાજ્યવ્યવસ્થાઓને એક નાખી દેવા જેવી કહેવામાં આવતી હતી તે સિદ્ધાન્તા રાજશાહી ઊંધી વાળનારાઓનાં ચા તે ક્ષણમાં જગતને સુધારવા ઇચ્છનારાએનાં ન્હાના તરીકે હસી કઢાવા લાગ્યા.
૮. રાજત'ત્ર [૬, ભા.]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Monism
Limited monarchy, નિયમિત રાજસત્તા [મ. ન.]
ચે. શા. ૩૨૯: નિયમિત રાજસત્તા વિષેનું આપણું સામાન્ય, અનિયમિત રાજસત્તાના સામાન્યમાં સેળભેળ થઇ જાય ત્યારે અસ્પષ્ટ છે. એમ કહેવાય.
Unlimited monarohy, અતિયમિત રાજસત્તા [મ. ન. સદર]
Monism, ૧. અદ્વૈતપ્રકૃતિવાદ, અદ્વૈતવસ્તુવાદ [આ. બા..
આ. ૪. ૩૯૯ઃ (૧) જેએની એમ સમજણ હાય કે પ્રોફેસર હેકલે પ્રતિપાદન કરેલી ‘M, = ‘અદ્વૈતપ્રકૃતિવાદ’ નામની સાયન્સની ફિલસુધીથી ધાર્મિક શ્રદ્ધાને પાચા ખાટ્ટાઇ ગયા છે અને ધર્મની સકલ ઈમારત ઉથલપાથલ થઇ ગઇ છે, તેઓને મારે રસ્કિનના શબ્દોનું રૂપાન્તર કરીને આટલું કહેવું પડશે કે: “ન માનો કે તમારા હાથમાં એવું પુસ્તક આવ્યું છે કે જેમાં વિશ્વ સમધી છેવટનું સત્ય ઉચ્ચારી દેવાયું હાય” (ર) આ ‘M.' = અદ્વૈતવસ્તુવાદ' તે શું છે? પ્રેાફેસર હેકલ, આ વાદ જાણે કાઇ નવીન શેાધ હોય એવી રીતે લખે છે.
૨. જડાદ્વૈત, આધિભાતિકશાસ્રાદ્વૈત [ઉ. કે.]
. ગી. ૧૫૮: સારાંશ વિશ્વ સર્વ આ તુરંગ મેાટી, પ્રાણીમાત્ર છે કેદી, પટ્ટા ધર્મની આ શૃંખલા, તે કોઇએ નવ ભેદી” એ પ્રમાણે સજીવ અને નિર્જીવ સૃષ્ટિને સર્વાં વ્યવહાર ચાલે છે, એવા હેકેલના મત અને સર્વ સૃષ્ટિનું મૂળ આ પ્રમાણે એક જડ અને અવ્યક્ત પ્રકૃતિ જ હાવાથી હેકેલ પેાતાના મતને માત્ર ‘અદ્વૈત’ [હકેલના મૂળ શબ્દ monism એ છે, અને તે પર તેણે એક સ્વત ંત્ર ગ્રંથ લખ્યા છે. (Monismને માટે અદ્વૈત-કરતાં ‘એકતત્ત્વતા’ એ શબ્દ વધારે ખંધબેસતા થઈ પડશે)] એવું નામ ચાલે છે. પણ તે અદ્વૈત જડમૂલક એટલે જડ પ્રકૃતિમાં સર્વ વસ્તુના સમાવેશ કરનાર હેઇને અમે તેને જડાદ્વૈત, અથવા આધિભાતિકશાસ્ત્રાદ્વૈત એવું નામ આપીએ છીએ,
3. અદ્વૈતવાદ, એકતત્ત્વવાદ [ ૬. બા. ]
For Private and Personal Use Only