Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Synthetic,
૨૦૭
Teacher-complex
આ કાર્યને અંગે પૃથક્કરણ (analysis) અને પિંડીકરણ (s.) બંનેય આવશ્યક છે.
૫. સમન્વય [ દ. બા. ] Synthetic, Synthetical, 9.
અવ્યાકૃત [કે. હ.] બુ. પ્ર. ૧૮૯૨, ઑગષ્ટ, મુગ્ધાવધ આક્તિક વિશે લેખ.
૨. સમસ્ત [કે. હ. ] બીજી પરિષદ, પ્રમુખપદનું ભાષણ, ૨: જે Synthetical stage એટલે સમસ્ત દશામાં સંત છે તે જ દશામાં નિર્દિષ્ટ પ્રતિ છે.
૩. પ્રત્યયાત્મિકા [ ક. પ્રા. ] gott Inflectional.
૪. સં ગમય [૨.મ.] ક. સા. ૩, ૧૪૨ઃ ત્રીજી અને સાતમી |
વિભક્તિઓમાં s. (સંયોગમય) પદ્ધતિથી પ્રત્યય લાગી (અને તેથી શબ્દોમાં વિકાર થઈ) પા
ખ્યાન થાય છે; પણ તે સિવાયની વિભક્તિએમાં પ્રત્યય લાગતા નથી, પણ analytical (પૃથક્કરણવાળી ઘટનાની ) પદ્ધતિથી માત્ર શબ્દ પાછળ ઉપસર્ગ મુકી વિભક્તિને અ દેખાડવામાં આવે છે.
૫. સમન્વિત [જ્ઞા.બ. વ. ૧૭,૫૬૬] System, બૃહ, પદ્ધતિ [ મ. ન. ચે.
શા. ૧૬૦ ] ૨. પરિપાટી [ મ. ૨. ] ૩. તંત્ર [ પ્રા. વિ. ] system of notions, સામાન્ય વિન્યાસ [ મ. ન. એ. શા.]
System of signs, rangra [ મ. ન. ચે. શા. ]
Talent, મેધા [ વિ. ક. ]
ક. ૨, ૩, ૧૩૪; જે મુનશીની નવલો પ્રતિભાથી મુક્ત નથી તેની નાની વાર્તાઓમાં માત્ર સાધારણ સારી મેધા ( ‘ટેલન્ટ ) જ
કેમ હશે? Tannery, ચર્મશાળ [ દ. બા. ]
કા. લે. ૧, ૪૧૨; તેઓ જે ચામડાનું કામ કરે છે તે તો મારે માટે જ છે. જે સમાજને આ લોકોની સેવાની જરૂર છે તો સમાજે એક
સ્વત– ચર્મશાળા (નરી) કાં ન બાંધવી? Tapestry, વણાટચિત્ર, [૨. હ.]
ગુ. ૧૯૭૪, વૈશાખ, ૧૩૫. જેમાં વૈદમાં લઈના સમયનાં કેટલાંક પ્રખ્યાત વણાટ
ચિત્ર છે. Taste 1. રસજ્ઞતા [ ન. લ. ]
ન. ચં. ૨, ૧૮૯; કાવ્યમાં વિવેક વાપરો તે તે પૂરો વાપરવા જોઈએ, અને તેને માટે ઊંચી કેવળણી તથા રસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ અવશ્ય છે. ત્યારે જ શુદ્ધ રસજ્ઞતા (ઈ.) પ્રાપ્ત થાય છે.
૨. રસાબિતા [ મ. ૨. ] |
શિ. ઈ. ૩૦૦: ગ્રીક અને લેટિન ભાષાઓના અભ્યાસ વગર યોગ્ય સંસ્કાર અને રસાભિજ્ઞતા ઉત્પન્ન થતાં નથી.
૩. રસવૃત્તિ [મ. ન. ]
ચે.શા.૪૯૮ અતિશય ભભકવાળા રંગ ઉપ જે. રસવૃતિ લાગેલી હોય તે પણ ખોટી જ છે.
૪. સહૃદયતા [ ૨. મ. ]. ક. સા. ૩૯; આવા વિષયમાં સહૃદયતા (ઈ.) એક ખરું પ્રમાણ છે.
૫. રસશક્તિ [ન ભો. ] mai Acquired. ૬. રસિકતા [ બ. ક. ] ૭. સુચિ [બ. ક. ક. મા. ૩૧૯] ૮. ચિ [ ચં. ન. ] ગુજરાતી, ૧૩–૨–૨૭ પ. ૨૫૬; માણસ માણસની વિવેકશક્તિ અને રુચિ (T.) ભિન્ન હેવાની જ.
૯. અભિરુચિ [ દ. બા. ] Teacher-complex, Psycho-ana,
ગુરૂ-બ્ધિ [ભૂ ગ.]
For Private and Personal Use Only

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112