________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Sympathy
૨૦૬
ખચડી ખડકા જેવા વાગે છે, તે જ દૂરથી આજુબાજુ તપાસી સષ્ટિની વચમાં જોતાં ભગ્ય,
સુન્દર અને આકારશુદ્ધ (૩.) ટેકરીએ દૃષ્ટિને
તથા આત્માને આન્દ્રે આપે છે.
૨. સમસવ્યાપસવ્ય [ગૂ. વિ.] વિ. ૧૨૦ઃ હસ્તાલેખન ( Free-hand )સમસવ્યાપસવ્ય ( s. ) ચિત્રા અને પલ્લવાલેખનના નમુના પરથી ચિત્રા દેરીને તેમાં રંગ પૂરવા
૨. નિયમિત [ કે. હ. અ. તાં. ] ઉભયતે ભદ્ર, સાભ
૪.
[ ૬. બા. ] Sympathy, અનુકંપા,સમભા[ન.લ.
ગુ. શા. ૧૬, ૫૪: યુરોપખંડના દેશોમાં મતભેદ તેા હતા-કારણ એકકે પક્ષ શુદ્દે ન્યાયી તા છે જ નહિ પરતુ એકત્ર કરતાં ફ્રાન્સના ભણી તેએની અનુક`પા અથવા સમભાવ ( s. ) અને શુભેચ્છાોવામાં આવ્યાં છે.
૨. ભાવ [ આ. બા. ] જુએ Discrimination. ૩. સહાનુભાવ [ ૬. કે. ] વ. ૧૭, ૨૩૧: s. (સહાનુભાવ) ને પુરાવે આપવા માટે તેએ આરભથી જ આગ્રહ
કરતા.
૪. સહાનુભૂતિ [ બ. ક. ]
લા. લે. પ્રવેશક, ૭૦: પાર્લામેન્ટમાં કાયદા કરાવી કરાવીને સ્વરાજ્ય મેળવવાને માગે આપણે જવું છે અને કહેા છે। ઈંગ્રેજની s. ( સહાનુભૂતિ ) ન ખપે. Symphony, ૧. સ્વરસંગ [ વિ. ક. ]
કૌ. ૧, ૩, ૪: જ્યારે ખીથેાવન પેાતાના સ્વરસ’ગ (‘સીમ્ફની’)ની રચના કરતા ત્યારે, કશુંક ત્યાર પહેલાં જ તેના ચિત્ત પર મુદ્રિત થયું હોય ને એમાંથી તે રચના કરતા હાય તેવું નહેાતું.
૨. સાહિત્ય [ ૬. ખા. ] Symposium, મતસંગ્રહ [આ, બા.] હિન્દુ (વેદ) ધર્મ ૧ જીવે। મિ. નટેશને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Synthesis
પ્રસિધ્ધ કરેલેા ‘Essentials of Hinduism' નામને મતસગ્રહ. Syncategorematic,સાન્વય [મ. ન.]
ન્યા. શા. ૩૦૮૬ લેખકાએ શબ્દને એક વિભાગ નિરન્વય અને સાન્વય એવા પણ માનેલા છે. જે શબ્દો સ્વતઃ ખીજાની સાથે અન્વચ પામ્યા વિના પણ અર્થ બતાવી શકે તે નિરન્વય, ને જેને અન્વયની જરૂર પડે તે
સાન્વય.
Syntactical, અન્વયાધાર [ ૨.મ.]
જ્ઞા. સુ. ૨૬, ૮૦; આમાંના પહેલાં 8. એટલે અન્વયાધારક્રમમાં ભાષા હાય ત્યારે તેમાં માત્ર એકેક સ્વરવાળા નાના રાખ્યું હોય છે, તેમાં ફેરફાર થતા નથી કે તેનાં રૂપાખ્યાન થતાં નથી.
૨. પ્રત્યયરહિતા, એકસ્વરી, ક્રમાનુસારિણી [ ક. પ્રા. ]
બ. વ્યા. ૭ઃ પ્રત્યયરહિતા——આ પ્રકારની ભાષામાં પૂર્વગ કે પ્રત્યય નથી તેમ જ જુદા જુદા પદચ્છેદ માટે જુદાં જુદાં પદ નથી, એકનું એક પદ જ સ્થાન પ્રમાણે નામ, વિશેષણ ક્રિયાપદ, વગેરે બને છે, ધાતુએજ કંઇ પણ ફેરફાર વિના પદ તરીકે વપરાય છે, બધા શબ્દ એકસ્વરી છે. શબ્દને પ્રત્યય લાગતા નથી અને તેનાં વાકય બને છે ત્યારે એક જ શબ્દ વાકથમાં સ્થળ પ્રમાણે નામ, ક્રિયાપદ કે વિશેષણ તરીકે ગણાય છે. આ કારથી એ પ્રકારની ભાષા પ્રત્યયરહિતા, એકસ્વરી, ક્રમાનુસારિણી કહેવાય છે. Synthesis ૧. એકીકરણ, સંકલ્પ [મ. ન. ન્યા. શા.]
૨. સંયોગીકરણ [ ન. ભે. ] ૩. સંકલન [ . ન. ]
ગુ. ચ. ૭૩; આ સામાન્ય કલ્પનાને આપણે સંકલન-S.−ની પદ્ધતિ પ્રમાણે ધાતુને મૂળ વિચાર કે વિચારાને આધારે ચેાગ્ય નામ આપીએ છીએ.
૪. પિંડીકરણ [ . ન. ] ગુજરાતી. તા. ૧૩, ૨, ૧૯૨૦, ૩. ૨૫૬;
For Private and Personal Use Only