Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra Superstition www.kobatirth.org ૨૦૪ ૬. અતિમનુષ્ય [ રા. વિ. ] પ્ર. ૯, ૮૭; આપણે માણસ મટીને કાંઠ પણ બનવા મથીએ છીએ ત્યારે પતિત થઇએ છીએ. માણસ મટી અતિમનુષ્ય (S.) બનવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે જ આપણે અમાનુષ બનીએ છીએ. Superstition, ૧. વહેમ [અજ્ઞાત] ૨. અતિધમ [ગા. મા.] (૧) સ. ચ’.૪, ૨૨૭ઃ ધ`રાજાના અતિધર્મ -Superstitions-ના પ્રતિરોધ થાય છે. (૨) સા.જી.૩૨: ધર્મ કાને કહેવા અને અધમ કોને કહેવા, ધમાઁ કીયા અને અતિધર્મ (s.) કીયા, ઇત્યાદિ પ્રશ્નો વિશે મનુષ્યા યુદ્ધ કરશે. ૩, અતિશ્રદ્ધા [ બ. ક. ] દનિયું, ૧૪૦: અતિશ્રદ્ધાના પ્રદેશમાંથી નીકળી જનાર પ્રવાસીને આ પરમ નાસ્તિ અને નિરપવાદ અશ્રદ્ધાના ધાર તમિસ્ત્રમાં થઈને જ માર્ગ છે. ( મૂળ અંગ્રેજી: All who leave the valley of superstition pass through that dark land). Surgeon, ૧. શસ્રવૈધ [આ.બા.] જીએ Physician ૨. શલ્યચિકિત્સક [દુ. કે.) જીએ!, રૂઢ કલ્પ શબ્દોમાં Hospital, Surgery, ૧. શસ્રવેદ્યવિદ્યા [મ, રૂ.] જીએ Physiology. ૨. શત્રુવિદ્યા, શત્રુવૈદ્યક [મ. ૨.] બ્રિ. હિં. વિ. ૧, ૨૭૫; નેપેાલિયનના વખતમાં શસ્ત્રવિદ્યાની ખીલવટ એટલી એછી હતી, કે સાન્ન થઈ ફરી લડવા ગયેલા જખમી એની સ`ખ્યા કદી મેાટી થતી નહીં. પણ હાલના વખતમાં સામાન્ય અને શસ્ત્રવૈધકની ખીલવટ વધારે થવાથી લશ્કરતા વૈદ્યકી ખલની મહત્તા વધી છે. Surrogate, ( Psycho-ana. ) સ્થાનોય [ભૂ. ગા.] Survival of the fittest, ૧. ચેાગ્યતમનુ' ઉત્તરજીવન [મ. સૂ.] Acharya Shri Kailassagarsuri Gyanmandir Syllable હ. બા. ૮૫: પાશ્ચાત્ય એક વિચાર આવે! છે કેઃ—‘પ્રાણ સારૂ પ્રયત્ન અને યાગ્યતમનું ઉત્તરજીવન' The struggle for life and the survival of the fittest. ૨. ચાગ્યતમનેા અવશેષ [મ. ન.] જીએ Struggle for:existence. ૩. શ્રેષ્ઠની પ્રતિષ્ઠા, લાયકના અચાવ [ . કે. ] ૧. ૩. ૫૯: “સત્તા (જીવવા) સારૂ વિગ્રહ અને શ્રેષ્ઠની પ્રતિષ્ઠા ચાને જીવવા માટે મારામારી અને લાયકને બચાવ' Struggle for existence and survival of the fittest, એ નિયમથી ઉત્તરાત્તર ઉત્કૃષ થતા આન્યા છે. ૪. લાયકની ચિરંજીવતા [ભ, ક] *ા. ૨. ૨, ૧૪૮: એવા એવા મહત્ત્વના ભાવ, (idea)ને માટે શબ્દો તે ગમે તેટલા ચાન્નય તે સમાંથી જે એક રૂઢ થવા પામે તે એક શબ્દના ઘડનારને સભારવા, અને ખીન્નને વિસારી દેવા, એ જ વિશ્વક્રમના લાયકની ચિર'. જીવતા (survival of the fittest ) ને કાયદા છે. Susceptible, ભાવગ્રાહી [ ન. ભા. ] અ. ક. ૧૭: ભાવગ્રાહી યુવક પ્રત્યેક ઉન્નતાકી ભાવને પ્રવેશ આપવાને પેાતાનું હૃદય ઉધાડે છે. (મૂળ અંગ્રેજી:-the susceptible youth opens his heart to every elevating feeling.) bath, Swimming તરણકુંડ [ આ. મા. ] વ. ૨૬, ૩૦૧: પચીસ વર્ષો ઉપર કોણે કહ્યું હૅાત કે સ્ત્રીઓને તરવાની કળા શીખવવી જોઇએ અને તે માટે s.b.ચાને તરણકુ’ડ જોઇએ? Syllable ૧. વર્ણ શ્રુતિ, શ્રુતિ [ન. ભા.] વ. ૧૧, ૨૬૧: એથી વધારે વર્ણ શ્રુતિના (વર્ણશ્રુતિ અથવા શ્રુતિ S.) શબ્દમાં દી અથવા સ્વરિત શ્રુતિમાંને! સ્વર હસ્ત રહે છે, અથવા દી હેાય તે! હસ્વ બને છે. ૨. શબ્દાંગ [મન. હિર, ] ૧. ૧૬, ૧૧૨: આયબમાં એ રાખ્તાંગ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112