________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन भाग पुस्तक હમારા જોવામાં પણ થોડાઘણા ગુજરાતી પ્રથા આવ્યા છે, તે વાકેફ છેકે; તે પણ જારે ગદ્યમાં સંસારનીતિ ભક્તિ યુદ્ધ સિવાએ 11 અને એ જ પ્રકરણમાં અને બીજામાં શાસ્ત્રીય રીતે લખીયે છે; અથરી અ'ગ્રેજી ઉપરથી યથાસ્થિત ( ભાવાર્થ નહિં ) ભાષાન્તર કરીયે છી વેળા ગુજરાતી ભાષાના શબ્દની દરિદ્રતાને નામે રડિયે છે. તેમના અનુભવ હમારા વર્ગો વના બીજાને કેમ આવવાના? કેહેવા કરતાં કરવું અઘરું છે. અંગ્રેજી કવિએના વિચાર તે સંસ્કૃત કવિએના વિચાર જેવા જેવા શબ્દોમાં યોગ્ય સંપૂર્ણ રહેલા છે, તેવા શબ્દો ગુજરાતીમાં મળવો મુશ્કેલ છે. -નર્મદાશંકર અંગ્રેજી વિદ્યાને પ્રતાપે આપણા દેશમાં હજારો નવા વિચારોને તથા નવી લાગણીએને જન્મ આપ્યો છે. તેમને સમાવેશ સાંકડી ગુજરાતીમાં થઈ શકતો નથી, તેથી તે નિરુપાય થઈ સંસ્કૃત અને ફારસી ભાષાના અણહદ મેદાનમાં જઈ વિશ્રામઠામની યાચના કરે છે.........જેમ જેમ દેશમાં નવા વિચારો દાખલ થતા જવાના તેમ તેમ નવા શબ્દો ભાષામાં પ્રવેશ કરતા જવાના. -નવલરામ જીવનના સામાન્ય ઉદ્દેશીને ગુજરાતી ભાષા સંતોષી શકે એમ છે, પરન્તુ ગુજરાતી. પ્રજાનું જીવન જેમ જેમ ઉચ્ચ થતું જાય છે તેમ તેમ ગુજરાતી ભાષા એવા ઉચ્ચ સંતોષ આપવાને અસમર્થ જણાય છે, અને તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, અર્થ શાસ્ત્રાદિ નવીન ઊગેલી અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી વિદ્યાઓને તૃપ્ત કરવાને એ તદન અશક્ત નીવડી છે. - કેશવલાલ ધ્રુવ For Private and Personal Use Only