________________
Shri Mahavir Jain Aradhana Kendra
Wedding
www.kobatirth.org
૨૧૯
W
Wedding, ( Diamond wedding,) સાભાગ્ય-મહેાત્સવ, મહેાત્સવ [ આ. ખા.]
સાભાગ્યના
CC
વ. ૧૭, ૧૩૭: અંગ્રેજોમાં‘સિલ્વર વેડિંગ” ગાર્ડન વેડિંગ’” અને “ડાયમંડ વેડિંગ” લગ્ન સૈાભાગ્યના ત્રણ ઉત્સવૅા-ક્રમવાર પચીસ, પચાસ અને સાઠ વર્ષને અન્તે કરવાને રિવાજ છે, એ ત્રણને આપણે સાભાગ્ય-ઉત્સવ ” સાભાગ્યમ`।ત્સવ ” અને સાભાઞ-મહામહેસવ” કહીએ અથવા મુળ અંગ્રેજી શબ્દના વિશેષણા સાચવીએ તે સૌભાગ્યને રજત-મહાત્સવ” “ સુવર્ણ –મહે।ત્સવ “મણિ-મહાત્સવ” એ નામ આપીએ.
(4
66
16
અને
Golden wedding, સાભાગ્ય મહાત્સવ,સાભાગ્યના સુવણું મહાત્સવ [આ. ખા. સદર ]
Silver wedding સાભાગ્ય-ઉત્સવ, સાભાગ્યના રજત-મહાત્સવ [આ.મા.સદર] Weekly paper) ૧. અઠવાડિક, [ અજ્ઞાત. ]
૨. સાપ્તાહિક [અજ્ઞાત.]
૩ વારપત્ર [ મ. સ. ]
ફા. ચ. ૯; એક વારપત્ર ( W, P, ) પ્રત્યેક બુધવારે ફ્રાસની સહાયતાથી નિ:સરવા માંડયું તે બુધવારે પ્રકટતું તેથી ગુજરાતમાં વમાન પત્રાને લેાકેા અજીબુધવારીઆને નામે ઓળખે છે.
૪. સાતવાચુિં [ બ. કે. ] Well-to-do, ૧. ખાતા પીતા [ભૂતા]. ૨. અલધન [ ૬. બા. ]
Whip, સારથિ [ મ. કે. ]
સા. મ. ૯૮: જો કોઇ પ્રધાન તે કાર્ય પ્રણાલિ અમલમાં મુકી શકાય એમ પક્ષતા હિત માટે આવશ્યક છે એમ પેાતાના પક્ષના વ્હિપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સારથી) પાસેથી સાંભળે નહીં રહાં સુધી તેની ઇષ્ટતા વિષે નિશ્ચય કરવાનું મુલ્તવી રાખે તે બુદ્ધિની પ્રામાણિકતાના સામાન્ય ધેારણે તેની સ્થિતિ કાંઇક તિરસ્કા જણાશે.
Will
Will, ૧. ઇચ્છા [મ. ન. ચે. શા. ]
૬૨૬ નીતિમય ચારિત્ર બંધાવાનું મૂળ સ્થાન તા ગૃહ છે. ઇચ્છા અને ચારિત્ર જો તે સ્થાને પુસ્થ અને અલિષ્ઠ થયાં નહીં તેા શાવા જેવા કૃત્રિમ સંસર્ગમાં તેમને બહુ લાભ થતા નથી.
૨. પ્રયત્ન [આ. બા. ] જીએ Conscionsness.
૩. નિશ્ચય, ઉત્કટ ઇચ્છા, શ્રદ્ધા, દૃઢ સંકલ્પ, વજ્રવૃત્તિ [કી. ૬. અ. મા. ૧૭૦ ]
૪. ઇહા [ પ્ર.. વિ, 7
વીણા, ૧૯૨૭, ૧૮૫: ચેતના, આંતરચેતના, નાચેતના, સુખદુ:શ્મ (આંતરિક દૃષ્ટિએ) ઇચ્છા, ઇહા (w.)...સ્થળ અને કામનું દર્શન કે ઉપલબ્ધિ (Perception) (Perception માટે ઉપલબ્ધિ શબ્દ સારા છે. કારણ દનના આપણી પરિભાષા પ્રમાણે જુદો જ અર્થ થાય છે-ષદર્શનના વળી દર્શનમાં જોનાર પેાતે નિષ્ક્રિય એમ લાગે, જ્યારે ઉપલબ્ધિમાં સક્રિય લાગે)...આ બધી વિગતેનું નિરૂપણ, ચિત્તશાસ્ત્રમાં આવે છે.
ર. વસિયતનામું [ મ ] ૧૦૨: એના બાપે એવું વસિયતનામું કર્યું હતું કે એ ર૪ વર્ષના થાય ત્યાં સુધી કાંઈ વારસે મળે નહિ.
ર. ઇચ્છાપત્ર, મૃત્યુપત્ર [ મ. સ. *. બા. ]
For Private and Personal Use Only
૯૩: મરકામ પાસે આવતા ાણી પેાતાનું ઈચ્છાપત્ર કવા મૃત્યુપત્ર કરીને તેની ઉત્તર. વ્યવસ્થા કરવામાં તેને સામીલ રાખવા શેઠ હરિવલ્લભદાસની ઇચ્છા હતી.