Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 104
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Universal University ( scene ) પડતાં, તથા, આથી આડાઅવળા પડદા ગોઠવી રંગભૂમિના ભાગ ૫ણું પાડવાની આવશ્યક્તા ઊભી થયેલી આપણે જોતા નથી. આ ફેરફારથી નાટકકાર સ્થળેયના બંધનથી મુક્ત થઇ વસ્તુની સંકલના વધારે મોહક ને રસમય કરી શકે છે Unity of time સમય સંકલન ૨. ઉ. ] og at Unity of action. Universal, સર્વદેશી, સર્વતંત્ર [ મ. ન. ] Universal proposition, ૧. સવદેશી નિર્દેશક સવતંત્ર નિર્દેશ, પૂર્ણ નિર્દેશ [ મ. ન. ] ૨. નીતિ નિદેશ [ મ. ન. ] ચે. શા. ૩૫૫; આવા વ્યક્તિ નિર્દેશ ઉપરાંત આપણે બીજા નીતિ નિર્દેશ અથવા સર્વ દેશી નિર્દેશ પણ જોઈએ છીએ. “ ગુલાબ એ પુષ્પની જાત છે.” “ડાહ્યા માણસે આગ્રહી હેતા નથી. ” ઈત્યાદિ નિદેશે આ પ્રકારના છે, કેમકે, તે આખા વર્ગને ઉદ્દેશીને કોઈપણ વિધાન કરે છે. સર્વદેશીય વાક્ય [ રા. વિ. ] ૩. સર્વગ્રાહી નિર્દેશ [ મ. ૨. ] અવતરણ માટે જુઓ Particular. Fallacy of universal conclusion from particular, સવદશી નિગમન [ મ. ન. ન્યા. શા. ૧૫૫] Law of universal causation કારણુતાને સિદ્ધાન્ત [ રા. વિ. ] જુઓ Law of uniformity of action. University, ૧. સર્વવિદ્યાલય [ગુ.શા.] ૧૮૬૩, સપ્ટેમ્બર, ર૦૭ સર્વ વિદ્યાલય (યુનિવરસિટિ) નીચે પ્રમાણે એમાં પરીક્ષાએ લેવાઈ હતી. ૨. વિદ્યાપીઠ [ ન. બ. ] ઈ. ઈ. ૧૯૩ઃ એકેએક સરકારી ધર્મગુરૂ, બંને વિદ્યાપીઠે (એકસફર્ડ અને કેમ્બ્રિ. જની યુનિવરસિટિએ) અને જે લોકોને એપિસ્કોપલ પંથની વિધિ પદ્ધતિઓ પસંદ હતી તે સઘળા મમતાથી રાજ પક્ષે ગયા. ૩. સમસ્તશાલા [ મ. સૂ. ] ગો. ઝા ૩૮ તે સંગ્રહ થયા પછી રૂ.૧૫૦૦૦ ની “ગવર્નમેન્ટ પ્રેમિસરી ને ” “ ધિ બોમ્બે યુનિવરસિટિ ” માં ( સમસ્ત શાળામાં ) આપી. ૪. વિદ્યા વિકર્ષ સમાજ [ગ. મા.] સ. ચં. ૨, ૩૨ઃ આપણા વિદ્યા વિકર્ષ સમાજે ( વિદ્યાની કમેટી કરનાર સભા, યુનિવરસિટિ ) આપણા જુવાનીઆઓના હાથમાં શંગારાદિથી ભરેલાં પુસ્તકે મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉત્પન્ન થાય છે. ૫. વિદ્યોત્તેજક સમાજ ગિ. મા. mant Ideal. ૬. વિદ્યાલય ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજર ] જ્ઞાનમંજૂષા, પ્રસ્તાવના, શિ. ૯, ૩૪ દેશી વિદ્યાલય (યુનિવરસિટી ) ને દિવસ હજી તે દૂર છે. છ વિદ્યાસમાજ [ આ. બા. ] સુદર્શન, ૧૧, ૧૨૬ આમ આપણે મુંબઈની યુનિવરસિટી (વિદ્યા-સમાજ ) આપણા યુવાનોને “ગાડરીયા પ્રવાહ ' માંથી મુક્ત કરવા પ્રયત્ન કર્યો જાય છે. ૮. પાઠશાળા [ બ. ક. ] પહેલી પરિપક્વ, પરિશિષ્ટ, ૨ઃ મુંબઈની પાઠશાળા, (L.) સ્થપાઈ તે દિવસથી આજ આપણે આ દિશામાં ઘણું કરી શકયા હોત, ૯. વિશ્વવિદ્યાલય [ અજ્ઞાત ] બંગાળી ઉપરથી “ આજકાલ્ય “વિશ્વવિધાલય' શબ્દ કેટલાક લોકો વાપરે છે. એ શબ્દનો પ્રયોગ આરમ્ભમાં બંગાળામાં થયેલ સ્મરણમાં છે. આ શબ્દ આપણી ગુજર ભાષામાં પ્રવેશ પામવા લાગ્યો છે, પરંતુ University શબ્દની વ્યુત્પત્તિ તથા તે ઉપરથી થયેલો રૂઢાર્થ વિચારતાં આ શબ્દની યોજના ભ્રમમૂવક લાગે છે. સર્વ વિદ્યાઓનું જ્ઞાન આપનારી સંસ્થા એમ અર્થ Universe For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112