Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Policy ૧પ૯ Politics રંગનાં કિરણે, તેજનું સ્તંભન (p) વીજળી, એકસ-રે તથા બીજી જાતનાં વીજળીનાં કિરણ વગેરેની પરિમિતિ શુન્યવત્ હેય તેયે તેમાં ગતિ અને વ્યવસ્થિતિના ભેદે સ્પષ્ટપણે જાણી શકાય છે. Policy, ૧. નય [ગો. મા. ] સ. ચં. ૪, ૨૯ ધરાષ્ટ એ રાજાઓને દેહ છે. દુર્યોધન એ રાજાના દેહને હાથે ઉત્પન્ન થયેલે, રાજાના શતપુત્ર-ભાયાતે અને મિત્રોના હાથમાં ગયેલ, રાજ-નય-Royal policy-b. ૨. નીતિ [અજ્ઞાત]. ૩. કાર્યપ્રણાલી [ હિં. હિ] વ. ૨૦, ૪૭૦: અનેક પેટા ઠરાવો મળીને બનેલું એક મહટે ઠરાવ કોન્ટેસની કાર્યપ્રણાલી (.) સંબંધી હતે. ૪. રાષ્ટ્રપેરવી, રાજનીતિ [બ. ક.] યુ. એ. (૧) ૧૧: એટલે યુરેપના આ પુન:પ્રબોધકાળમાં એ અનુમાન ઉપરથી એક નવું લક્ષ્ય વિચાર વ્યવસાયને ઉશ્કેરવા લાગ્યું, જે પગવાટે ‘પૂર્વદેશે’ સુધી જવાય એમ નથી, અગર જવાય તે પણ વચલા સમર્થ રાજયમાંનાં સર્વેને છતાય નહીં, માટે દરિયો ખેડીને ત્યાં પહોંચી જવાને જળમાગ શોધી કહાડો, અને એ વહેપાર એકહન્દુ કર, એ જ વધતી જતી સમૃદ્ધિ મેળવવાની સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રપેરવી (પોલિસી p.) છે. (૨) ૨૧-ર: ફ્રાન્સને બળવાન રાજા એને કટ્ટો શત્રુ હતું, અને તે પોતાની વસ્તીમાંના પેટેસ્ટન્ટ ઉપર એ જુલમ ગુજારતો નહીં, તથાપિ ચાર્લ્સ ની સામે ઊઠતા જર્મન આદિ પ્રોસ્ટેસ્ટન્ટ માંડલિકો અને રાજાઓને તે હરવખત મદદ કરવી, એ જ એની રાજનીતિ (પોલિસી p.) હતી, Politics, ૧. રાજ્યનીતિશાસ્ત્ર, રાજ્ય નીતિ નિ. લા.] સ. ન. ગ. (૧) ૩૩રઃ સિસેરેના ગ્રંથમાં અલંકારશાસ્ત્રના ૭ ને રાજનીતિશાસ્ત્ર, સંસારનીતિશાસ્ત્ર, માનસિક શાસ્ત્ર ને ઈશ્વરજ્ઞાન એ વિષયના ચાર છે. (૨) ૨૧૯: ફિલિપે તેને આરિસ્ટટિલ નામે પ્રખ્યાત તત્ત્વ- જ્ઞાનીને સેં. એણે પિતાના શિષ્યને ઘણુક વિદ્યા ભણાવી, પણ રાજ્યનીતિમાં વિશેષ નિપુણ કર્યો. ૨. રાજનીતિ [મ. ર.]. શિ. ઇ. ૩: રાજનીતિમાં કાયદા ઘડવા, અમલ કરવો અને ઇન્સાફ ચૂકવો, એ ત્રણ કર્તવ્યો આવતાં. ૩. નય (શાસ્ત્ર) [ મ. ન.] ન્યા. શા. ૪: પાશ્ચાત્ય તત્ત્વવિવેક કરનારાએ પણ આરંભ તે એ જ પ્રકારે કરેલા પણ ચર્ચાની વૃદ્ધિ થતાં થઈ આવતી વિચારની સૂક્ષમતાને લીધે એ બધી વાતનો વિષયવિભાગ કરી કરી અનેક ભિન્ન ભિન્ન શાસે રચ્યાં છે. જગત શું છે એ વિચાર પદાર્થ વિજ્ઞાન અને રસાયન, ભૂસ્તર, ભૂગોળ આદિ શાસ્ત્રોએ ઉપાડી લીધો છે; સુખને વિવેક નય, નીતિ, ધર્મ આદિ શાસ્ત્રોએ હાથ કર્યો છે. ૫. રાજ્યતંત્ર [ આ. બા.] ૬. રાજ્યશાસ્ત્ર [આ. બા.] વ. ૨૩, ૩૭૦: “સોશિયલજી' યાને સમાજશાસ્ત્રના અભ્યાસ વિશે બેલી એ શાસનાં બે સ્વરૂપ બતાવ્યાં; એક તાત્વિક વિચારાત્મક (philosophical) અને બીજું વર્ણનાત્મક (Descriptive). પહેલા સ્વરૂપને નીતિ (Ethics ) slastia ( philosophy ) અને રાજ્યશાસ્ત્ર p. સાથે સંબન્ધ રહે છે, બીજાને અર્થશાસ્ત્ર Economics મનુષ્યશાસ્ત્ર Anthropology સાથે. ૭. રાજકારણ [ દ. બા. ] કા. લે. ૨, ૧૪: નમાલા દેશમાં આગેવાનને સજા કરવાથી પ્રજાની શ્રદ્ધા ડગે છે એ રાજ. કારણના અનુભવસિદ્ધ સૂત્ર તળે ન આવનાર પ્રાન્તમાં ગુજરાત અગ્રગણ્ય રહેશે. ૮. રાજ્યતંત્રશાસ [આ. બી.] વ. ૨૬, ૨૮૪: રાજ્યતન્નશાસ્ત્રના વધારે વિદ્વાન અને નિષ્પક્ષપાત અને ગેરવશાળી પડિતાએ પણ એ સિદ્ધાન્તના દે બતાવ્યા છે.. ૯. રાષ્ટ્રવિદ્યા બ. ક.]. યુ. સ્ટે. રઃ યુરોપી લકેએ અમેરિકાખંડમાં રોપેલાં નવાં રાષ્ટ્રોના ઇતિહાસથી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112