________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Rhythm
Romance
એ આવતા. વ્યંજને બે જુદી વીંટીઓમાં અને લીંટીને છેડે આવે એ આવશ્યક નથી, તે માટે, Rhyme માટે “પ્રાસ” શબ્દ પસદ કર્યો છે. તે અર્થમાં એ શબ્દ વજદ્વારા વપરાતે આવ્યા છે અને સંરકૃતમાં આ શબ્દાલંકારે સંબંધે તેને ખાસ અર્થ થત નથી. તેથી ભૂલ થાય તેમ નથી. તે છતાં વધારે ચોગ્ય શબદ જવામાં આવે તે તેને સ્વીકાર કરવાને હરકત નથી. “અન્ય યમક ચાલે પણ તે જરા લાંબે છે. સંપૂર્ણ સંતોષકારક નથી. નર્મદાશંકરે પોતાના અલંકારપ્રવેશમાં આ અર્થમાં “અત્યાનુપ્રાસ” શબ્દ વાપર્યો છે પણ તે માટે કશો આધાર નથી. “સરખા સ્વર અથવા સરખા વ્યંજનનું સ્થાપન” એ અનુપ્રાસની નર્મદાશંકરે આપેલી વ્યાખ્યા જ ખોટી છે. સ્વરનું વૈષય હોય, સ્વર જુદા હોય, તે છતાં વર્ણન સામ્યથી અનુપ્રાસ
૪. યમક, અન્ય યમક ન. ભો.] મ. મુ. ૧, ( ૧ ) ૧૬૦: વઉતએટલે વર્ણાનુપ્રાસ (અક્ષરસગાઈ) અથવા પદલાલિત્ય, તથા યમક (1.) જેને સામાન્ય રીતે પ્રાણ કહે છે તે. (૨) ૧૧: એ એકતાનતા તોડવા માટે છન્ડની રચના ચરણ બદલીને, પતિનાં સ્થાન નિમીને, અનત્ય યમક (r) ને સ્થાન આપીને, ભિન્નતાનો અંશ
દાખલ કરે છે. Rhythm, શબ્દનૃત્ય [ન. . ] |
વ. ૩, ૨૧૪ શબ્દનૃત્ય-R., ગદ્યમાં તેમ | જ પદ્યમાં આવતું. વ. ૨૬, ૨૧૮ પણ જુઓ.
૨. વાણીનું ડાલન [ હા. દ. ] છે. કુ, ૧, ૪: વાણીનું ડેલન–R., દેહની સુન્દરતાની પેઠે, હૃદયના ધબકારાની પેઠે, કવિતાનું સહજન્ય છે.
૩. લય [ હિં. . ] સંગીતમંજરી, ૧૨ઃ તેમને મુખ્ય આકથા અંગ્રેજીમાં જેને R. ઉષા -કહે છે, તેને ઉપર છે. ગુજરાતી વાંચનમાં આવાં રિધમ લયને અત્યતાભાવ છે એમ તે કોઈ કહી શકશે નહિ.
૪. દેલન [મન. હરિ. ] વ. ૧૬, ૧૧૩: પદ્યમાં દેવન (1.) ને મુખ્ય આધાર ચરણાંગની ઘટના પર હોવાથી ઉપર જણાવ્યા પ્રમાણે અદલાબદલીથી કવિ દેલવૈચિત્ર્ય આણી શકે છે.
૫. લયબ% [ ન. . ] વ. ૧૬, ૭૩૦: એટલે લય-લયબન્ડ એ , માટે યોગ્ય જ શબ્દ લાગશે.
૬. લયપ્રવાહ [બ. ક.]
આ. ક. સ. ૧૯૩: મધુર શબ્દના બે અથ:– ૧ ) ઉપર પ્રમાણે સંગીતમય (musical); (૨) અક્ષરમેળ પદ્યરચના વડે લયમય, લયવાળું (rhythmical). આ લચપ્રવાહ (1.) સાથે સાથે પણ તાલરચના હોય. તથાપિ કવિતા=લયરચના, એ વ્યાખ્યામાં તાલ રચનાના લક્ષણને સામેલ રાખવું આવશ્યક નથી. બ્લેન્ક વર્સ, અર્થાનુસારી લયપ્રવાહ, પદ હોવો જોઇએ, અને તાલબદ્ધ નાયે હોય, બલકે ના જ હોય.
૭. તાલ, વિચિન્યાયરૂપ [દ બા] Rhythmical ૧. લયવાહી [ બ. ક. ક. ૧, ૩, ૩૮. ]
૨. સંવાદી [ કે, હ. ]. બીજી પરિષદુ, પદ્યરચનાના પ્રકાર”૪૪.
૩. વીચિરૂપ, તાલબદ્ધ [દ. બા. ] Romance, ૧. ૧. ગાથા [નંદશંકર તુળજાશંકર, કરણઘેલો, પ્રસ્તાવના]
૨. અભુત કથા [ છગનલાલ હરિલાલ પંડયા] - કાદંબરી, પ્રસ્તાવના, ૩૭: સાહિત્યની આ અદ્દભૂતકથા (R.) રૂપી શાખાના અભ્યાસની થોડી ઘણી આવશ્યકતા છે ખરી.
૩. કલ્પનાત્મક વીરકથા રિ. હવે ગુ. ૧૯૭૯ જયેષ્ટ, ૨૦૯ વયને લીધે તેનું (સરાહબર્નહાડટનું) લાલિત્ય અને તેની કળા કેટલેક અંશે ખંડિત થયાં છતાં જનસમાજ તેની ઉપર એટલી ને એટલી જ મોહિત હતી અને જાણે કોઈ ક૯૫નાત્મક વીરકથા (R.) ની નાયિકા હોય એમ તેને પૂજતી.
For Private and Personal Use Only