Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 84
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Silhouette ૧૯૪ Sincerity ઉફે નવલિકા, નવલ, અને મહાનવલ ઉર્ફે ! કથા કે આખ્યાન. એક પલાંઠીએ, દયાનના એક જ કાર્ય માં જોઈ લેવાય તે નવલિકા, ત્રણેક કલાકથી આખા દિવસ સુધીની એકા ગ્રતા માગે તે નવલ, એથી લાંબી તે મહાનવલ. ૪. ખંડકથા [વિ. મ.]. ગઘનવનીત, નિવેદન,પ: ખંડકથા (s. s.)-1 એમાંથી છેડીને માટે પણ અવકાશ નહિ રહે વાથી એ અતિ રસિક અંગને પણ તદ્દન અસ્પૃષ્ટ રાખવું પડયું છે. ૪. કથાપ્રસંગ (દ. બા. silhouette, છાયાચિત્ર [બ્રજમોહન”] . ૨,૧, ૨૩૩ અયાચિત્ર-૩. શું છે એની | પિછાન ગુજરાતને રાવળે જ કરાવી છે. Silver Jubilee, ૧. રૂપકેત્સવ (ચં. ન] | સ. ૨૭, ૨; સમાલોચક પોતાની કારકીર્દીનું પા શતક પૂરું કરવા ભાગ્યશાળી થઇ શકર્યું તે નિમિત્તે હેને રૂપકોત્સવ (S.J.)ની ઉજવણીનું માન આપવું. ૨. રજતમહત્સવ [અજ્ઞાત simple proposition, શુદ્ધ નિર્દેશ [ મ. ન. ] ન્યા. શા. ૫૦ઃ શુદ્ધ નિર્દેશ તેનું નામ કે જેમાં એક ઉદ્દેશ અને એક વિધેય સં. યોજકથી કે તે વિના સંયુક્ત હેય. “સૂર્ય ઉગે , છે એ શુદ્ધ નિર્દેશ છે. sincerity, ૧. આત્મપ્રતીતિ નિ. લ]. ન. ગ્રં. ૧, ૩૭૭-૮: પોતાના મતમાં પ્રજામતને કેળવવા એક અનુભવી, ખંતી, ને વિદ્વાન અગ્રણે જે જે કરી શકે તે તે સઘળું કવિએ હાલ સુધારા વિરૂદ્ધ કરવા માંડયું છે. જૂના વિચારમાં ગયા તે ઉપરથી જે કોઈ કવિની બુદ્ધિ કે શક્તિ ક્ષીણતાએ પહોંચી છે એમ ધારતા હશે તો તે મોટી ભૂલ કરે છે. અમને તે ઉલટું પૂર્વના ચાપલ્યની સાથે કાંઈક ગાંભીર્ય ( depth ) તથા વૈશાલ્ય (Breadth) વધેલું દેખાય છે. બીજું કાંઈ ! નહિ તોપણ કવિની પિતાના નવા મતમાં આત્મપ્રતીતિ તો અક્ષરે અક્ષર જણાઈ આવે છે. ૨. હૃદયની વિશુદ્ધિ (ક. છ.] શ્રી. ગે. ૧૪ર વીરપૂજાને પરમ આચાર્ય ટોમસ કાર્બાઈલ કહે છે કે “હું એમ માનું છું કે હૃદયની વિશુદ્ધિ-ઊંડી, અકૃત્રિમ વિશુદ્ધિ -એ, જેમનામાં કોઈ પણ જાતની વીરતા છે એવા સર્વ મનુષ્યોનું પ્રથમ લક્ષણ છે.” ૪. હૃદયશુદ્ધિ ચિં ન] ગુ. ચ. ૧, ૪૦: તેઓ જે કાંઈ બોલતા તેમાં હૃદયશુદ્ધિ અને ઉત્સાહને રણકે જણાઈ આવતે. ૫. નિખાલસતા [ બ. ક. ] કે. ૧, ૩, ૫: “ દિલદરિયામાં ડુબકી દીધી”-એ પ્રમાણે તે તે ઊર્મિના તાનમાં એકરસ થઈ જાય એવી નિખાલસતા (s, સિગ્નેરિટી) વડે જ એ સાધ્ય છે. છે. સત્યનિષ્ઠા [ મ. હ. ] સ. મ. ૧૫: એક કર્કશાને આબરૂ ભરેલા ધર્મની ધૂન લાગી છે માટે જગતે ધાર્મિક સત્યનિઝા વિનાનું બનવું, એ તો પામર વચન ૭. આમપ્રત્યય [ વિ. મ. ] કે. ૩, ૧, ૧૦૦ કૌતુકપ્રેમ વણસીને જહારે કૌતુકઘેલછામાં પરિણમે છે ત્યારે એની અધમતા તો વળી સૈwવઘેલછાને પણ આંટી જાય છે. ઢંગધડા વિનાના તરંગે, આત્મપ્રત્યય?(s)વિનાના ઉદ્દગારો, દર્દ વિનાના પછાડા,...એ પછી એનાં લક્ષણો બને છે. ૧. ઉપર ન.લને નામે “આત્મપ્રતીતિ” આપે છે તે ઉપરથી જ આ “આમપ્રત્યયવપરાએલ. લખતી વખતે ન. લ, તું મરણ સ્પષ્ટ હતું, પણ “પ્રતીતિ'ના વિસ્મરણને લીધે કે “પ્રત્યય” વધુ ગમવાને લીધે આ પદ વપરાઈ ગએલું તે જેવું છે તેવું, કતૃત્વના લેશ પણ દાવા વિના, અર્થવાહક લાગે તે ન. લ. નું જ ગણી લેવાનું એવી સૂચના સાથે અહીં મૂકયું છે-વિ મ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112