Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Socialist એવા થાય; જો કે તેથી એ રાષ્ટ્રમાંને અ પૂરેપૂરા તે દર્શાવી શકાય નહિ. ૨. સમષ્ટિભાવના [આ. ખા.] ૩. સમાજસ્વામિત્વવાદ [ન. ભે.] ૧૬, ૪૮૬: બીજી દૃષ્ટાન્ત S. ( સમાજસ્વામિત્વવાદ)માં જડે છે. ૧૯૬ ૪. ધનસમાનતા [ન્હા. ૬] જુએ Physiocracy. ૫. સમાનસત્તાવાદ [૬. ખા.] કા.લે.૧, ૪પ૯: સુખલાલ—આ તે તમે સારયાલિઝમ (સમાજસત્તાવા) લઇ આવ્યા. ૬. સમતાવાદ [ કિ. ધ. ] જુએ Socialist. ૭. સમષ્ટિહિંતસાધક રાજ્યતંત્ર [ આ, બા. ] ૧. ૨૬, ૨૮૬: આમ Demoeracy અર્થાત્ પ્રજાયત્ત રાજ્યતન્ત્રને મિ. વેલ્સ ‘s, ' અર્થાત્ સમષ્ટિહિતસાધક રાયતન્ત્રરૂપે પરિણત થયેલું જોવા ઈચ્છે છે. ૮. સમષ્ટિહિતવાદ [ આ. બા. ] વ. ર૯, ૬૭; સેાલિઝમ' યાને સમષ્ટિહિતવાદ આપણા રાજ્યતંત્રમાં દાખલ ન કરવા એમ કહેવાનું તાત્પ નથી—પણ તે રૂશિયાની રીતે જ—એટલે કે ખેલશેાવિકની રીતે જ થઈ શકે એમ શા માટે માનવું? ૯. સમષ્ટિવાદ [ આ. મા. ] વ. ૩૦, ૩૪: અને પક્ષને નિષ્પક્ષપાત રીતે અવલેાકતાં જણાય છે કે આત્યન્તિક ષ્ટિવાદ (Individualism) અને આયન્તિક સમષ્ટિવાદ (S.) અને ખાટા છે, અને સત્ય જેમ હમેશાં ખને છે તેમ મધ્યબિન્દુમાં જ વિરાજે છે. Socialist, ૧. સમષ્ટિવાદી [આ, બા.] ૨. સમાજસત્તાવાદી [ ૬. ખા. ] કા. લે. ૧, ૪૧૭: યૂરોપના મોટા મેટા સમાજસત્તાવાદી પડિતા ગર્જના કરી કરીને કહેવા લાગ્યા કે યૂરોપમાં એ જ રાષ્ટ્ર છે: એક શ્રીમંતનું અને બીજી ગરીબનું. ૩. સમતાવાદી [કિ. ધ ] Acharya Shri Kailassagarsuri Gyanmandir Sociology કે. પા. ૧૫૭: એકાગ્રતા, વૃત્તિનિરોધ વગેરે. ના અભ્યાસથી પ્રજ્ઞા તથા તર્કની સૂક્ષ્મતા કરી ક્ષણભર સમતાવાદી (સેાશિયાલીસ્ટ) થાઉ એથી હું સમતાવાદ પર ગ્રંથ રચી શકું, પણ મારા નાકરને મારી જોડાજોડ બેસવા દેવામાં તર્ક શક્તિ કે પ્રજ્ઞાથી કરી રાખેલાં કે માનેલાં વિચારો કે કલ્પનાએ ઝાઝાં મદદ કરતાં નથી. ૪. સમાજવાદી [ વ્યા. જ.] અહિચ્છત્ર ૧૪: સમજવાદીએ ખાનગી મિલ્કત વિરુદ્ધ પેકાર કરી રહ્યા છે. Society, ૧. જનમંડળ [ન. લા, સ. નં. ૭ ૧૯: ‘આત્મવત્ સર્વંભૂતેષુ' એ નીતિને જે મૂળ પાયે। અને જનમંડળનું બંધારણ છે. તે વિચાર પ્રમાણે વર્તનારા ઊંચુ સુખ કેમ ન ભેાગવે ? ર. મંડળ [ મ. ન. ચે. શા, ] ૩. સમાજ [અજ્ઞાત] ૪. જનતા [. બા.] આ.ધ.૫૬: જનતાનાં શાસ્ત્રો (Sociology અને Politics)ના અભ્યાસકેાને સુવિદિત છે કે જનતા (s.) એ જનરૂપી પરમાણુઓના સમુદાય (aggregate ok individuals). નથી, પણ જનતા એ જ પ્રથમસિદ્ધપદાથ છે, અને જના-વ્યકિતએ ( individuals) એ જનતાના અવયવે! ( fractions, manifestations) છે. Sociology, ૧. જનસમૂહુર્વિવેક [મ.ન.] ન્યા. શા. ૪: ઇતિહાસને આધારે “જન સમૂહ-વિવેક” એ નામનું એક શાસ્ત્ર આજકાલ સ્પેન્સર જેવા સમ” વિદ્વાને ને હાથે ઘડાતું ચાલે છે. ૨. સંસારશાસ્ત્ર [ પ્રે. ભ] સુદર્શન, ૧૭, ૬: આજથી લગભગ પચાસ વર્ષ ઉપર “ અંગઉધારના ઝગડે અને હુન્નરખાનની સ્ફુડા” નામનાં કાવ્યેામાં અર્થશાસ્ત્ર (economies)ના અને પરિણામે સ’સારશાસ્ત્ર ( S. ) ના કેટલાક સિદ્ધાન્તા આપણા પ્રાન્તમાં ચર્ચાયા. ૩. સમાજવિદ્યા [. કે.] For Private and Personal Use Only "

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112