________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Sense
૧૯૦
મા. શા. ૯ એક મત પ્રમાણે મનનું અન્તનિરીક્ષણ કરતાં ઐન્દ્રિય કલ્પનામાં લાવી શકાય હેવા સક્રાન્તિવ્યાપારા દૃષ્રિાચર ન થવાથી આવા વ્યાપારાનું અસ્તિત્વ છેજ નહિ અને મનના જે કંઈ ચાપારા આપણને જણાય છે તે સર્વે એકબીજાની માનસિક નકલેાના જ બનેલા હાય છે અને આ વ્યાપારો વચ્ચે જે કંઇ અત સંબંધ હોય તે આપણે જાણી શકતા જ નથી. આ મતને ઇન્દ્રિયવાદ (s) નું નામ અપાયેલું છે.
૨ ઈન્દ્રિયજ્ઞાનવાદ [અ.ક.]
ની. શા. ૪૬, જે ફિલસુરી અનુભવવાદ (એમ્પિરિસિઝમ) કે ઇન્દ્રિયજ્ઞાનવાદ (સેન્સેશનાલિઝમ) વલણ ધરાવે છે—જેએ જ્ઞાનમાત્રને અનુભવમાંથી ઉત્પન્ન થયેલું દર્શાવે છે તે અનુભવ એટલે જેને મન વ્યાવહારિક રીતે ઇન્દ્રિયજ્ઞાન એમ થાય છે –તે લેાકાએ આપણા નૈતિક નિયાને કાઈ પ્રકારની લાગણી કે ભાવના તરીકે ગણવાને વલણ ધરાવ્યું હોય છે. Sense;
Sense cell, ઉપલબ્ધિકણ [વિધુ.] જુએ Ganglionie cell, Sense-centre, [વિ. કુ. )
ઉપલબ્ધિબિન્દુ
૧. ૭, ૫૦૯: મગજમાં આ ઉપલબ્ધિએ કાં તે તેમાં આવેલાં ઉપલબ્ધિબિન્દુઓ ( $. ce. ) ઉપર ખાસ ઉપલબ્ધિ તરીકે પ્રવતે છે અને કાં તા તે ઉપલબ્ધિ ખીજા ચાંત્રિક પ્રદેશેામાં ( motor regions ) પાછી ધકેલાય છે જ્યાં જુદી જુદી ગતિમાં તે પ્રત્યુત્તર આપે છે.
Sense of beauty ૧, સાન્દર્ય વૃત્તિ [ મ. ન. ]
ચે. શા. ૪૮૮ઃ કેન્ટ કહે છે તેમ સાંદ. વૃત્તિને આનંદ વિશુદ્ધ હાવા માટે એટલું આવશ્યક છે તેમાં પ્રાપ્તિની આશા જેવું સ્વ. સબધ્ધ તત્ત્વ લેશ પણ જોઇએ નહીં.
૨. સાયેન્દ્રિય [ન. ભા. ]
મ. મુ. ૧, ૩૫૪: સાંદ -મૈાતિક તેમ જ આધ્યાત્મિક સાન્દ–ની છાપ મનુષ્ય ઉપર પડે છે તે છાપ લેવા માટે ઇન્દ્રિય વિશિષ્ટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારનું છે જેને s. ॰. b.
તું નામ અપાય.
૩.
લલિતભાવ,
[ ૬. બા. ]
Sense of humour, જીએ humour ના પેટામાં.
Sense
( સાયેન્દ્રિય ) સાન્વય દૃષ્ટિ
Sense of proportion 1. ગુરુ લાઘવની સમઝણ [ આ. બા. ૨. પ્રમાણની
સમજીશક્તિ
[ ન. ભે. ]
મ. મુ. ૧, ૩૧૩: હાસ્યરસની એ પરામશક્તિનું ઊંડું બીજ પ્રમાણની સમગ્રશક્તિ ( s. p. ) ઉપર આધાર રાખે છે. ૩. પ્રમાણબુદ્ધિ અજ્ઞાત ] ૪. તારતમ્ય [કિ. ઘ.]
જી. શા. ૧, ૧૯ ખીન્નુની અસર આચરનાર કરતાં વધારે મેાટા ક્ષેત્રને વ્યાપનારી હાવાથી એ ક્ષેત્રની વિશાળતા કઈ બાબતમાં કેટલી હોય ત્યાં સુધી ચાગ્ય ગણાય તેનીયે મર્યાદા રહે છે. એ મર્યાદા ન સમજવાથી તારતમ્ય (s. o. p.) ના ભ ગ થાય છે અને પરિણામે ધર્મ આચરનાર પાતે પંગુ બની જાયછે. ૫. તારતમ્યભાવ, ઔચિત્ય [૬. બા.] Sense of sin,પાયાસ્મિતા [બ.ક.] લિ. ૧૦૫ઃ આ ભાવનાગ્રહણ જેટલુ જામે, તેટલા પ્રમાણમાં માણસ જેવા ક્ષુદ્ર જન્તુને અશાન્તિ અને કર્તવ્યસ્મ્રુતિની પાપાસ્મિતા (s. 0. s.) વધારે ડ ંખે, ડ’ખ્યા જ કરે.
Sense organ, 1. ઈન્દ્રિયસ્થાન [ મ. ન. ]
For Private and Personal Use Only
ચે. શા. ૧૦૬: કાઈ ઇંદ્રિયસ્થાનના સંઘ થકી ઉત્પન્ન થતા અમુક પ્રકારના ચેતનપરિવર્તને સમૂહ તે ઇંદ્રિય, એમ હવે કહી શકાય.
Sense perception, ઈન્દ્રિયપ્રત્યક્ષ [ હી. . ]
સ. મી, ૧૪૫: સામાન્ય જનસમૂહની માન્યતા પ્રમાણે કેટલાક તત્ત્વવિદો એમ માને છે કે, ઇન્દ્રિયપ્રત્યક્ષમાં બાહ્ય ભાતિક પદાર્થો નિમિત્તભૂત છે.