Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Sculptor ૧૮૫ ૪. સા. (૧) ૫: મેકાલે તા એટલે સુધી કહે છે કે જેમ પ્રજાના આચારવિચારમાં સુધારા થતા જાય તેમ તેની કવિતા ઉતરતી પતિની થતી જાય એવા નિયમ છે. સૃષ્ટિજ્ઞાન (s.) આગળ ધણું થા ું હતું અને હાલ ધણું' વધારે છે, પણ સંગીતશાસ્ત્ર, ચિત્રકળા, કે શિલ્પવિદ્યાના જ્ઞાનમાં તેમ નથી એવા તેના અભિપ્રાય છે. (૨) ૫: તે કહેતા કે ખરેખરે વિરોધ ગદ્ય અને કવિતા વચ્ચે નથી પણ કવિતા અને સૃષ્ટિવિજ્ઞાન (s) વચ્ચે છે. (૩) ૨૬૪: કાલેરિજ કહે છે કે 'કવિતા ખરી રીતે વિરાધી છે તે ગદ્યની નહિ, પણ વિજ્ઞાન શાયની. ર. શાસ્ત્ર [ મ. ન. ] ના. પ્ર. ૧૦; જે મહાવૃત્તિ-પ્રેમ-ના અભાવે અનેક જાતનાં દુઃખ ઉત્પન્ન થાય છે તે પ્રમત કરવા ઉપર સર્વથા લક્ષ હેાવું જોઈએ. ને તેની સાથે જ શાસ્ત્રનું ( s. ) જ્ઞાન એવું આપવું કે જેથી કરીને ઉછરતી સ્ત્રીએ પેાતાનાં સ કર્તવ્યમાં સુખથી પ્રવૃત્તિ કરી શકે. ૩. વિદ્યા [ક. પ્રા. ગુ. શા. ૪૫, ૩૧૪ ] ૪. વિજ્ઞાન [અજ્ઞાત ] Sculptor, મૂર્તિકાર [ ખ, કે. ] સુ. ૧૯૮૩, ફાગણ, ૧૦૩: જાણીતા સ્મૃતિકાર (S, સ્કપ્ટર) શ. રા. મ્હાત્રેને શિવાજીસ્મારકનું અતિકાચ ખાવકું સવાનું કામ સાંપાયું છે. Sculpture, ૧. શિલ્પ [ મ. ન. ] જુએ Fine art. ૨. મૂર્તિવિધાન [ ૨. વા, ] નવજીવન અને સત્ય. ૧, ૪૬૩: રાષ્ટ્રીય શિક્ષણ રાષ્ટ્રીય મૂર્તિવિધાન ( s. ) રાષ્ટ્રીય કળા અને રાષ્ટ્રીય ક્રીડાવિનેાદને ઉત્તેજન આપવા પ્રત્યે આન્ધ્રના ધમ છે. ૩. તક્ષણ [ ખ. કે. ] સ. ૨૯, ૭૫૧: શરીરરચનાના વિજ્ઞાન ( anatomical knowledge ) વગર તક્ષણ (s.) નથી, આકૃતિએ રેખાઓ ઉપર પ્રભુત્વ વિના ચિત્રકળા નથી. ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir Self ૪. મૂર્તિકળા [ બ. કે. ] જીએ! Decorative art Secular, ૧. સંસારી [ ન. લ. J ન. ગ્રં. ૨, ૩૦૭: હાલ સાધારણ લેાકેાની કેળવણી પણ કેવળ સસારી જ (s.) હાવાથી ઘણાં નુકસાન થાય છે એમ જોઇ કેટલાક સમજી માણસે ધર્મયુક્ત (religious) કેળવણીની વાંચ્છના કરવા લાગ્યા છે. ૨. ઐહિક [ ચં. ન. ] સ. ૨૦, ૪૫૩: હાલનું શિક્ષણ કેવળ અહિક છે અને તેથી સંપૂર્ણ મનુષ્યત્વ વિકસાવવા અસમથ છે. ૩. લૈાકિક [ બ. ક. ] ભા. લે. પ્રવેશક, પરઃ સરકારે તા સ ધર્માંનું એક સરખું પાલન કરવાની રાજધિરાજની મહા નીતિ સ્વીકારી છે, અને તેને દૃઢતાથી વળગીને સરકારી કેળવણીને તમામ અ'ગામાં લૈાકિક (s.) રચી છે. ૪. વ્યાવહારિક [૬. ખા. ] Secularism, અહિકતા [વ.એ.] જીએ Individualism. Seer, ૧. દ્રષ્ટા [ મન્ધુસમાજ ] ૧. ૬, ૧૬૭: ભારતીદેવીને હેાટામાં મ્હાર્ટ: દૃષ્ટા (s.) પુત્ર, પાંચાલી'ના સુખને માટે અહેારાત્ર ચિન્તામય જીવન ગાળતા સહદેવ જણાવે છે: આજ જે વિચાર માત્ર ત તરંગ ભાસે છે તે આવતી કાલે મૂર્તિમાન થશે એવી આશા પણ રાખી શકાય. ૨. ઋષિ, કવિ [ ૬. ખા. ] Self, આત્મા [ અજ્ઞાત ] Self-assertion, સ્વપ્રતિપાદન [સૌ. શારદા સુમત મહેતા ] ખુ. પ્ર. ૬૪, ૩૫૦: તેને લીધે સ્વમાન અને ૬.૪. (સ્વપ્રતિપાદન)ની લાગણીનું પુનરૂજીવન થઇ શકયું છે. Self-centred, આત્મષ્ઠ For Private and Personal Use Only [ ક. ઘ. ] સાબરમતી, ૧૯૮૩, હેમન્ત,૧૩૪, સત્ત્વશુદ્ધિ એટલે માણસાઇ ભર્યું જીવન; જો જીવનમાં આપણી ભાવનાઓને અને બુદ્ધિના વિકાસ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112