Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Self ૧૮૭ Self-denial, સ્વાર્થ નિષેધ [ ન. ભા. ખાનગી નોંધપેાથી ] Self-determinination, આત્મનિર્ણય [.... ન. ] વ. ૧૭, ૧૧૪: અગ્રેજી વર્તમાનપત્રા વાંચનારનું ધ્યાન ખેં'ચાયા સિવાય ભાગ્યે રહ્યું હો કે એક નવીન શબ્દપ્રયોગ હાલમાં વિશેષ પ્રચલિત મનતા જાય છે. તે શબ્દપ્રયોગ આ છે: The Right of Self-determination આત્મનિયને અધિકાર, ૨. સ્વયનિર્ણય [ ૬. બા. ] કા. લે. ૧, ૪૩૪: સામ્રાજ્યને યુગપલટાઇને આજ સ્વચનિ ય—( S. D. ) ના યુગની આણ વર્તી રહેલી દેખાય છે. Self-determinism આત્મનિર્ણીત. તા [અ. ક. ] ની. શા. ૧૨૫: નૈતિક ફરજમાં માનવા માટે જે આવશ્યક છે જ તે એ છે કે મારૂં ચારિત્ર્ય મારાં કર્માનું ખરું કારણ ગણાવવું જોઇએ, પ્રવૃત્તિસ્વાતંત્ર્યના આ ( પ્રમાણેના ) મતને આપણે આત્મનિીત પ્રવૃત્તિમાં માનનાર વાદ તરીકે ઓળખી શકીએ ( આત્મનિર્ણીતતા-સેલ્ફ ડિટમિ નિઝમ-તરીકે ઓળખી રાકીએ. ) 1. Self-effacement, આત્મવિલાપન [ન. ભેા. વ. ] Self-esteam, અર્હતા [ મ. ન. ] ચે, શા. ૪૫૭: જેમ પાતા વિષે અન્ય જનેાએ કરેલી વાર્તાથી બાળકને પાતા ઉપર વિચાર કરવાનું થઇ આવે છે, તેમ અન્ય કરેલી સ્તુતિથી હું કાંઇક છું ” એવી અહુતાની વૃત્તિ પણ પેાષાય છે. ' Self-evident, સ્વસિઘ્ધ [મ, ન.] ચે. શા. આવાં સ્થસિદ્ધ સત્યાનું મૂળ નિદાન શેાધવાની તાત્ત્વિક ચર્ચામાં ઊતર્યા વિના એટલું તેા કહી શકાય કે પાકી વધે સહજ રૂપે જણાતા આવા નિ ચેામાંના ઘણાક, પ્રથમે તેા કાઇ પ્રકારના અનુમાન દ્વારા જ થાય છે. ૨. સ્વતઃસિદ્ધ [૬. ખા. ] Self-government, ૧. સ્વરાજ્ય [દાટ્ટાભાઇ નવરોજજી Acharya Shri Kailassagarsuri Gyanmandir Self ૩. સ્વયં શાસન [૬. ખા. ] Self-importance, આત્મમહિમા [ ન. ભે. ] ૧. ૨૭, ૮૮; પ્રમાણભાન ( sense of proportion ), આત્મમહિમા ( s. i ) નો અભાવ એ મૂળ પાત્ર તરફ સહાનુભૂતિ (sympathy) અને માનવલક્ષણ અને જીવન સ્રોતને સૂક્ષ્મ દઈનથી અભ્યાસ; આ મુખ્ય સામગ્રી જેને લભ્ય હોય તે હાસ્યરસની રમત રમી સકે છે. Self-love, ૧.આત્મપ્રિયતા[મ. ન.] ચે. શા. ૪૫૬ બાળપણાની એક ઘણામાં ઘણી ઉપયાગી વૃત્તિ સ્તુતિપ્રિયતાની છે, બીજાના અભિપ્રાય, ખીજા'ની સ્તુતિ, તેથી સતે।ષ માનવાની વૃત્તિ છે તે છે. આ વૃત્તિ આત્મતર અથવા પારમાર્થિક વૃત્તિ નથી, જ્યારે બાળકને અન્યની સ્તુતિ પ્રાપ્ત થાય ત્યારે પેાતાને જ વિચાર આવે છે. આમ જોતાં આ વૃત્તિ આત્મપ્રિયતા અથવા આત્મગુણાનુવાદનું રૂપાન્તર છે ર. પેાતાસ્નેહ [ મ. ર. ] ૩. અહુ પ્રેમ, સ્વયં દાસ્ય, અહુકામના [ ૬. બા. ] પ્ર. ૧૧, (૨) ૨૯૦: S. . માટે ગુજરાતી શબ્દ કયા? પહેલે વિચારે શબ્દ સુઝે છે ‘આત્મરતિ’, પણ એ પવિત્ર શબ્દને પવિત્ર ભાવ મારીને એને આવા અપવિત્ર ભાવ માટે વાપરવા એ ખરાબર નથી. અને એ શબ્દને દુરુપયોગ કરવા જ હેય તે। એને પેાતાના કરવા માટે અંગ્રેજી શબ્દ Autoerotism ઉમેદવાર બેઠા જ છે એટલે આત્મ રતિ' શબ્દ નહિ ચાલે. S. 1. ને માટે આપણે ‘અહુ પ્રેમ‘ શબ્દ વાપરીએ, અને એ રાગ જેને વળગ્યેા છે એને ‘અહપ્રેમી’ કહીએ, અહુ કામ કહીએ. ‘ખુદગર'ની માફક ખુદઆશક શબ્દ તૈયાર કરાય કે નહિ તે આપણે નથી જાણતા પણ એના જેવા શબ્દ જોઇએ છે ખરા. સંસ્કૃતમાં વચન છે કે ચંદ્રાક્ષાસ્તવિન: તપસ્વી લેાક તપસ્યાનો અહંકારમાં અત્યંત સ્વાર્થી, અહંકારી અને અહુ પ્રેમી બને છે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112