________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Self
Self
એવી રીતે થયો હોય કે આપણું જીવન આપણા પિતાનામાં જ સમાયેલું આભપર્યાપ્ત (s. c.) જ ન હોય, સ્વસુખને જ શોધનારૂં ન હોય.
self-conscious ૧. સાક્ષિપ્રત્યક્ષ, સાસિભાસ્ય [ હી. વ. સ. મ. ૧૩૪ ].
૨. આત્મભાની [ આ. બા. ] વ. ૨૫, ૧૬૩: કલા એ જીવનને આવિર્ભાવ છે અને જીવન જ્યાં સુધી . c. આત્મભાની ચાને પિતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કળા પ્રકટતી નથી.
self-consciousness, ૧, આત્મભાન [ ગો. મા–કાં. છ.].
શ્રી. ગો. ૧પ૭૪ આત્મશ્રદ્ધા તે અહંકાર કે મિથ્યાભિમાન નહિ, પણ, ગવર્ધનરામના શબ્દમાં આમભાન. (s-c.) નું જ પરિણામ હોય છે.
૨. સ્વસંવિત [આ. બા. ] ૩. અસ્મિતા [ બ. ક. ]
ભા. લે. પ્રવેશક, ૨૮, ૧૮૬૨ થી માંડીને દશ પંદર વર્ષ સુધી થનારા ગ્રેજ્યુએટમાં પિતાની સરસાઈની અમિતા (s. c.) હોય, એ પણ કુદરતી છે.
૪. આત્મચૈતન્ય [હસમનરાવ કરરામ મહેતા ]
યુ. ૧૯૭૯, માહ, ૪૮૪: આત્મચેતન્ય (s. c.) કે જે માત્ર મનુષ્યમાં જ મળી આવે છે. પશુઓ હીલચાલ કરે છે, કંઈ વિચાર કરી શકે છે, પરંતુ “હું” ને ભાવ તેમાં માલુમ પડતું નથી. “હું” ને ભાવ તે માત્ર મનુષ્ય- | માં જ જણાય છે.
૫. સ્વસંવેદી ચેતના [ પ્રા. વિ.] વીણા, ૧૯૨૭, ૧૮૪: જીવનવ્યાપારનું પ્રેરક બળ ચેતનામાંથી મળે છે કે કેમ એ પ્રશ્ન પણ ત્યાં ભાગ્યે જ ચર્ચવામાં આવે છે અને જે સામાન્ય ચેતનાને સ્થાન ન હોય તે સ્વસંવેદી ચેતના (S. C. Subconsciousness) unconsirousness આંતરિક કે અધચેતના, નેચેતના વગેરેને તે એમાં સ્થાન હોઈ જ ન શકે એ સ્વાભાવિક છે.
૬. આત્મસંવેદન નિ. ભો.]
અ. ક. ૨૫૦; (૧) પણ એથી ઉલટું, એ નટને એમ લાગે કે પ્રેક્ષકવર્ગ મારી સાથે સંલગ્ન નથી તે નટનામાં આત્મસંવેદન સ્કરે છે. અને એ કશું કરી શકતું નથી. (૨) પિતાને અન્ય કઈ ધારીને જીવે છે એમ જ્ઞાન થાય તે આત્મસંવેદન ઉત્પન્ન થઈ કૃત્રિમતા ફલિત થાય છે.
૭. અહમસ્મિતા બ. ક.] આ. ક. સ. ૯૨: કવિપ્રાણિની વિચિત્રતા તેની અહમસ્મિતા (s . સેલ્ફકેશયરનેસ)ને લીધે જ નથી, જે લોકોત્તર પ્રેમ (ન્યાય; સત્ય વફાદારી, આદિ સર્વ પ્રમહીરકના જ જુદા જુદા. પાસા છે) તે માગે છે અને બદલામાં જાતે દેવાને તૈિયાર છે તે આ દુન્થવી વ્યવહારમાં તે સ્વપ્ન સાંપડવાને નહી, એ પણ કવિપ્રાણીની વિચિત્રતાનું હાર્દ છે.
૮. આત્મસંવિદ્ [કે. હ. અ. ન.]
self-condemnation, આત્મવિડંબના [ મ. ન. ]
ચે. શા. ૫૧૫: ૪, વ ને કંઈક હાનિ ઊપજાવે છે; પણ પોતાને જ અનુકસ્પાનું શીલ બંધાયું છે તેથી ૨ ને જે દુઃખ થાય તે પોતાને પણ થાય છે. જેને હાનિ થઈ છે તેને સ્થાને તે પોતાને મૂકે છે અને ત્યાંથી એ ઊપજાવનાર જે પિતાની જાત તેના ઉપર જાઓ છે અને નીતિવૃત્તિજન્ય ક્રોધ અથવા આત્મવિડંબનાપૂર્વક જુએ છે.
self-conservation, આત્મપ્રપેષણ મ. ન. ]
ચે. શા. ૪૫૭ પિતા ઉપર પ્રીતિ, પિતે અને પોતાનાં કાર્યાદિને સારાં ગણવાની રુચિ એ તે સાહજિક હોય છે, અને આત્મપ્રપાષણ સાથે તેનો સંબંધ છે.
Self-contained ?. 29421a [ આ. બા. ] ૨. સ્વયંસંપૂર્ણ [ દ. બા. ] self-control, સ્વસંયમ [મ. ન.]
ચે. શા. ૧૯૬: સ્વસંયમ શબ્દનો અર્થ એવો છે કે વિકસિત ઈછા અમુક સમયે સ્વવિરૂદ્ધ એવા વેગમાત્રને પરાભવ કરી તેમને યોગ્ય મર્યાદામાં રાખી શકે એવી શકિત..
For Private and Personal Use Only