SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Self Self એવી રીતે થયો હોય કે આપણું જીવન આપણા પિતાનામાં જ સમાયેલું આભપર્યાપ્ત (s. c.) જ ન હોય, સ્વસુખને જ શોધનારૂં ન હોય. self-conscious ૧. સાક્ષિપ્રત્યક્ષ, સાસિભાસ્ય [ હી. વ. સ. મ. ૧૩૪ ]. ૨. આત્મભાની [ આ. બા. ] વ. ૨૫, ૧૬૩: કલા એ જીવનને આવિર્ભાવ છે અને જીવન જ્યાં સુધી . c. આત્મભાની ચાને પિતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કળા પ્રકટતી નથી. self-consciousness, ૧, આત્મભાન [ ગો. મા–કાં. છ.]. શ્રી. ગો. ૧પ૭૪ આત્મશ્રદ્ધા તે અહંકાર કે મિથ્યાભિમાન નહિ, પણ, ગવર્ધનરામના શબ્દમાં આમભાન. (s-c.) નું જ પરિણામ હોય છે. ૨. સ્વસંવિત [આ. બા. ] ૩. અસ્મિતા [ બ. ક. ] ભા. લે. પ્રવેશક, ૨૮, ૧૮૬૨ થી માંડીને દશ પંદર વર્ષ સુધી થનારા ગ્રેજ્યુએટમાં પિતાની સરસાઈની અમિતા (s. c.) હોય, એ પણ કુદરતી છે. ૪. આત્મચૈતન્ય [હસમનરાવ કરરામ મહેતા ] યુ. ૧૯૭૯, માહ, ૪૮૪: આત્મચેતન્ય (s. c.) કે જે માત્ર મનુષ્યમાં જ મળી આવે છે. પશુઓ હીલચાલ કરે છે, કંઈ વિચાર કરી શકે છે, પરંતુ “હું” ને ભાવ તેમાં માલુમ પડતું નથી. “હું” ને ભાવ તે માત્ર મનુષ્ય- | માં જ જણાય છે. ૫. સ્વસંવેદી ચેતના [ પ્રા. વિ.] વીણા, ૧૯૨૭, ૧૮૪: જીવનવ્યાપારનું પ્રેરક બળ ચેતનામાંથી મળે છે કે કેમ એ પ્રશ્ન પણ ત્યાં ભાગ્યે જ ચર્ચવામાં આવે છે અને જે સામાન્ય ચેતનાને સ્થાન ન હોય તે સ્વસંવેદી ચેતના (S. C. Subconsciousness) unconsirousness આંતરિક કે અધચેતના, નેચેતના વગેરેને તે એમાં સ્થાન હોઈ જ ન શકે એ સ્વાભાવિક છે. ૬. આત્મસંવેદન નિ. ભો.] અ. ક. ૨૫૦; (૧) પણ એથી ઉલટું, એ નટને એમ લાગે કે પ્રેક્ષકવર્ગ મારી સાથે સંલગ્ન નથી તે નટનામાં આત્મસંવેદન સ્કરે છે. અને એ કશું કરી શકતું નથી. (૨) પિતાને અન્ય કઈ ધારીને જીવે છે એમ જ્ઞાન થાય તે આત્મસંવેદન ઉત્પન્ન થઈ કૃત્રિમતા ફલિત થાય છે. ૭. અહમસ્મિતા બ. ક.] આ. ક. સ. ૯૨: કવિપ્રાણિની વિચિત્રતા તેની અહમસ્મિતા (s . સેલ્ફકેશયરનેસ)ને લીધે જ નથી, જે લોકોત્તર પ્રેમ (ન્યાય; સત્ય વફાદારી, આદિ સર્વ પ્રમહીરકના જ જુદા જુદા. પાસા છે) તે માગે છે અને બદલામાં જાતે દેવાને તૈિયાર છે તે આ દુન્થવી વ્યવહારમાં તે સ્વપ્ન સાંપડવાને નહી, એ પણ કવિપ્રાણીની વિચિત્રતાનું હાર્દ છે. ૮. આત્મસંવિદ્ [કે. હ. અ. ન.] self-condemnation, આત્મવિડંબના [ મ. ન. ] ચે. શા. ૫૧૫: ૪, વ ને કંઈક હાનિ ઊપજાવે છે; પણ પોતાને જ અનુકસ્પાનું શીલ બંધાયું છે તેથી ૨ ને જે દુઃખ થાય તે પોતાને પણ થાય છે. જેને હાનિ થઈ છે તેને સ્થાને તે પોતાને મૂકે છે અને ત્યાંથી એ ઊપજાવનાર જે પિતાની જાત તેના ઉપર જાઓ છે અને નીતિવૃત્તિજન્ય ક્રોધ અથવા આત્મવિડંબનાપૂર્વક જુએ છે. self-conservation, આત્મપ્રપેષણ મ. ન. ] ચે. શા. ૪૫૭ પિતા ઉપર પ્રીતિ, પિતે અને પોતાનાં કાર્યાદિને સારાં ગણવાની રુચિ એ તે સાહજિક હોય છે, અને આત્મપ્રપાષણ સાથે તેનો સંબંધ છે. Self-contained ?. 29421a [ આ. બા. ] ૨. સ્વયંસંપૂર્ણ [ દ. બા. ] self-control, સ્વસંયમ [મ. ન.] ચે. શા. ૧૯૬: સ્વસંયમ શબ્દનો અર્થ એવો છે કે વિકસિત ઈછા અમુક સમયે સ્વવિરૂદ્ધ એવા વેગમાત્રને પરાભવ કરી તેમને યોગ્ય મર્યાદામાં રાખી શકે એવી શકિત.. For Private and Personal Use Only
SR No.020541
Book TitleParibhashik Shabdakosh Part 02
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1931
Total Pages112
LanguageGujarati
ClassificationDictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy