Book Title: Paribhashik Shabdakosh Part 02
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Mysticism
૧૨૮
મિસ્ટિકસ) આમ કહેતાં કહેતાં પાછા પેાતાની ગાનધૂનમાં લાગી જ જાય છે.
૫. અગમ્યવાદી [બ્યા. જ.] જીએ Realist.
Mysticism, ૧. અગમ્યવાદ [ન. લ.]
ન. ગ્રં. ૧, ૩૦૪: એમાં કવિતાવિચાર બુદ્ધિવાદ (Rationalism) મૂકી અગમ્યવાદ (M.) ત ઘણે દરજ્જે ગયા છે.
૨. ઉપાસ્યસાક્ષાત્કાર [ન. દે.] વ. ૧૦, ૧૧૫: કચેાગજન્ય ધાર્મિકતા (pietism) અને ભક્તિયોગજન્ય ઉપાયસાક્ષાત્કાર (m.) પરસ્પરનાં ઉપકારક છે.
૩. ગઢવાદ, અતિવાદ, અતીન્દ્રિયવાદ [૬. ખા.]
Myth, ૧. કલ્પિતકથા [ન. ભા.]
ભક્તિ અને નીતિ ૧૬ઃ એ ભાવનાનું એક અત્યન્ત સુન્દર સ્વરૂપ ગ્રીક તત્ત્વવેત્તા પ્લેટાએ એક કલ્પિતકથા (M)માં બતાવ્યું છે. ૨. પુરાણ [બ. ક.]
લિ. ૫૮: વીનસ અને સેલીની દેવતાઓનાં પુરાણ (mm.), હેલનની કથા, અને કલીએપેટાને ઇતિહાસ - નણવામાં હોય તે જ વાંચનાર ઉપલું મૂલ અને તેને અનુવાદ સરલતાથી વાંચી શકે.
૩. પુરાણવાર્તા,કેવળકલ્પના [દ.ખા.]
N
Narcissism,(Psycho-ana.) સ્વપૂજા, નર્ગીસભાવ, શિશુભાવ, માલિશ ભાવ [ભૂ. ગો.]
Narrative poem-poetry, સ્વભાવેાક્તિમય કાવ્ય [મ. ન.] સુ. ગ. જીએ Didaetic. ૨. વર્ણનકાવ્ય [મ ક.]
લિ. ૧૭
૧.
૩. આખ્યાનાત્મક કવિતા [.... હું.] રામની કથા “કવિતાના આદર્શ, ૪: મહાકાલ્ય (Epic), ઐતિહાસિક કે કલ્પિત
"3
Narrative
Mythology, ૧. દેવકથા [હી, ત્રિ,] ૧. ૯, ૪૪: તુલનાત્મક ભાષાશાસ્ત્ર અને દેવકથા (m.)ના અભ્યાસથી સ`કુચિત ચક્ષુ વિકાસ પામી વિશાળ દૃષ્ટિ પ્રાપ્ત થઇ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. દંતકથાશાસ્ત્ર [મન. ૨૧.]
કૃ. ચ. ગવેષણ, ૭ઃ દંતકથાશાસ્ત્ર (m,)ના સંબંધમાં આપણે અભિપ્રાય બહુ જ પામર છે—આપણને દંતકથાએ એ કલ્પનાએ સિવાય અન્ય કાંઇ લાગતું નથી.
૩. પુરાણશાસ્ત્ર ચિ. ન.]
ગુ. છ. ૬૪: તુલનાત્મક પુરાણશાસ્રોના પરિણામેાના અસ્વીકાર કરવાની જરૂર નથી. આપણા વિવાદેશમાં તે આરંભબિન્દુઓ છે,” આ વિષયના સ્વીકૃત સિદ્ધાન્તા છે. વિવાદને વિષય હેમનાથી અતીત છે, અથવા ખરૂં શ્વેતાં નીચે છે. તે તે ભૂતા છે-અ’ગીકૃત સત્યા છે.
૪. દેવસૃષ્ટિ [બ. ક.]
સ. ૨૭, ૩૦૪: પ્રાચીન ગ્રીસની દેવસૃષ્ટિ (M.)માં સાહિત્ય અને કલાની અધિષ્ઠાત્રી શકિતઓને દેવીએ નહીં પણ દિવ્ય સુ ંદરીએ કલ્પેલી છે.
૫. શાસ્ત્રવાર્તા [ન્હા. દ.]
૨૨૭: હિન્દુ M.-શાસ્ત્રવાર્તામાં હનુમાનજી છે, નારદજી છે, ભીષ્મ પિતામહ છે: હેાયે ઈશુ ખ્રીસ્ત નથી.
કાવ્યકથાઓ, વર્ણનાત્મક કવિતા (Descrip« tive poetry) આખ્યાનાત્મક ( N. P. ) આપણામાંથી અદૃશ્ય થઇ ગઈ છે.
૪. વર્ણનાત્મક કવિતા [૬. બા.] Longer Narrative poem, સુદીર્ઘ કથાકાવ્ય [વિ. મ.]
કા. ૩, ૧, ૧૬૦: સા. દીપકખા દેસાઈ, રા. રતિલાલ પંડયા તથા સ્વ. પોપટલાલ શર્માએ ટૂંકાં ઊર્મિકાવ્ય મૂકી ખંડકાવ્ય કે સુદી કથાકાવ્ય (1. n. p. ) રચવાનું પસંદ કર્યું હેમાં પણ આ જ વાસના કામ કરી રહી છે.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112