________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Nascent
Nationalism
શ્રેષને સ્થાન મળવાનું જ. આથી પિતાના રાષ્ટ્રની ઉપાસના શરૂ થઈ અને પારકાને દ્વેષ સ્વાભાવિક રીતે આવી પડે. આમ રાષ્ટ્રવાદ (નેશનૈલિઝમ)થી “ક્રોધ મુક્ત થયો.
૩. સ્વદેશવાદ હિં. હિ વ.૨૦, ૧૨૭: પણ આ તો સ્વદેશવાદ (N), સવદશવાદ (Internationalism)નહિએમ કવિશ્રી કહેશે.
કે. પ્રજાભાવ નિહા. દ.] ૫. રાષ્ટ્રીયતા આિ. બા.] વ. ૨૫, ૫૯: આ બનાવના તાર ઇંગ્લંડ પહોંચતાં, એક પાસ હિન્દના માજી પ્રધાન , લેંડ આલિવિચર આમાં “N.” યાને “રાષ્ટ્રીયતા ની પ્રસવવેદના જૂએ છે.”
૬ પ્રજાસ્મિતાવાદ, પ્રજાસ્મિવાદ
Nascent, અનુદ્દભુત [મ. ન.]
૨. શા. ૪૪૫. બાળકના પરિપકવ પ્રેમમાં વિપુલ્યનું અનુદ્દભુત સામર્થ રહે છે, ને તે કેઈ અપૂર્વ પ્રસંગ (જે કે લાંબા વિગ પછી મળવું ઈત્યાદિ બની આવતાં પ્રાદુર્ભાવ
પામે છે. Nation, ૧. જનતા [વ .]
વ. ૧૫, પ૭૬: પ્રાચીનકાળમાં હિંદુસ્થાનમાં જનતા (Nationality)ની સમજણ હતી, પ્રજા ( ‘જનપદ) એકત્ર મળી પોતાના વિચારે પ્રદર્શિત કરતી, પણ જનતા (Nation) અને રાજ (State) બે વસ્તુતઃ એક નથી એમ યથાર્થ રીતે સમજવામાં આવતું હતું.
૨. રાષ્ટ્ર [૨. વા.
સ. ૨૨, ૧૨૨ઃ પોતાની જાતિ, પિતાના ! દેશ, પોતાના રાષ્ટ (W) પર તેને પ્રેમ થાય છે.
Nationbuilder, રાજકાર કિ. મા.] !
વેરની વસુલાત, ૧૫: જગત ગામમાં થઈને ગયો. પહેલાં જ્યાં સાંકડી શેરીઓમાં થઈ, કેટલા દિવસના કચરાથી થએલી ગલીચી ગુંદતાં, માણસો જતા હતા તેને બદલે હવે પહોળા ચોકખા આકર્ષક રાજ્યમાર્ગો અને કોઈ કોઈ ઠેકાણે રાષ્ટ્રકારે અને નરરત્નની મૂતિથી
વિરાજિત ચોકો શેલી રહ્યા હતા. Nationalism, ૧. પ્રજાસ્મિતા [બ. ક.]
ભા. લે. પ્રવેશક, ૩૭: પ્રજામિતા (National self-consciousness, nationalityal spirit, nationalism) quc આવે છે તેમ તેમ કેટલાક મોટા વિષયની ચર્ચા માતૃભાષા દ્વારા ફેલાતી જાય છે.
૨. રાષ્ટ્રપૂજાધિર્મ, રાષ્ટ્રવાદ [દ. બા] કા. લે. ૧, (૧) ૬૧: મહાયુદ્ધ પછી અને મહાયુદ્ધને લીધે યુરોપના સારિક વિદ્વાનોની મનેરચનામાં જે ફેરફાર થયે છે અને આનંદલિઝમ-રાષ્ટપૂજા ધર્મની સામે જે અણગમો પેદા થયો છે તે વૃત્તિ મહાયુદ્ધની છાયા પણું ઉપર પડેલી ન હતી ત્યારે રવીન્દ્રનાથમાં કુરી હતી અને રાષ્ટઉપાસનામાં કેટલું અધ:પાત છે એ તેઓ તે વખતથી કહેતા આવ્યા છે. (૨) ર૮૦: કામ અને લોભની તૃપ્તિ કરવા જતાં સ્વપરભાવ વધવાને જ અને તેથી રાગ-
અં. ૫૧ઃ પ્રજાસ્મિતા (national consciousness નેશનલ કેન્સિયસનેસ)ની દષ્ટિએ પ્રતિવાદ (n. નેશનાલિઝમ્)ને જ આ અભ્યદયાધિકચવાદ કે મનુકુન્નતિવાદનું વ્યવહારુ વાસ્તવિક રૂપ ગણી શકાય, પ્રજા પ્રજા વચ્ચેના ઇર્ષ્યા, દ્વેષ, આદિને વિષયપટની બહાર રાખીયે તે.પ્રજાને એક દેહ એક સમૃદ્ધ એક આત્મા ગણું તેની ઉન્નતિને પરમ કર્તવ્ય ગણું તે સાધવાને રાજકીય સામાજિક આથીંયા કેળવણીના કલાના સાહિત્યના શહેરના ગામડાના એમ તમામ ક્ષેત્રોમાં મથવું એ નેશનાલિઝમ. આને માટે ઉપર લખતાં લખતાં પ્રજોન્નતિવાદ લેખણે એટલે કે પૂર્વાપર અન્વયે ઊપજાગે; પરંતુ એ શબ્દ એ અર્થ માટે ભાગે ચાલી શકે, એ અર્થ માટે અરિમતા ઉપરથી મેં બીજે પ્રસંગે વાપરેલા પ્રજાસ્મિતા, પ્રજામિતાવાદ, પ્રજાસ્મિવાદ એ શબ્દો ચાલે છે, તે જ વધારે અનુકૂલ જણાય છે.
Nationalist, ૧. દેશાભિમાની [ બ. ક. ]
સુ. ૧૯૮૨, ભાદર, ૭૯: જૂના ઉદારપક્ષીઓ પોતાને દેશાભિમાનીઓ (nn.) કહેવડાવે છે.
૧૭
For Private and Personal Use Only