________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Negative
૨. ઉત્થામા, નકારયુક્ત [પ્રેમભક્તિ] સુદર્શન, ૧૭, ૮: સૈા ફિલસૂફાના ઉત્પાદક સિદ્ધાન્તા (creative parts), સંસ્થાપક (positive) સૂત્રેા સાચાં હેાય છે; અને લેમનાં ઉચ્છેદક(dostrnetive)વાક્રયા વ્હેમના ઉત્થાપક નકારયુક્ત ( n. ) અંશા હેતા નથી.
સાચા
૩. નઞાત્મક [ઓ, બા.] આ. ધ. ૧૭૪: એના વિના બીજે દ્રષ્ટા નથી, શ્રાતા નથી, મન્તા નથી, વિજ્ઞાતા નથી એ સિદ્ધાન્તને એના ભાવાત્મક (નઞાત્મક ”. નહિ પણ positive) સ્વરૂપમાં અનુભવે છે.
૪. અભાવઢશક [હ. વ. મા. શા. ૬] ૫. નિષેધાત્મક [હી, ત્ર.] સ. મી. ૧૪૨: પરસ્પર સવારો વિરુદ્ધ એટલે માહત વિધાનેમાં એક કેવળ વિધ્યાત્મક અને ખીનું કેવળ નિષેધાત્મક હાય છે.
પરસ્પર
૬. નિષેધર્દેશક [સા. ૩, ૧૨૮] ૭. અભાવાત્મક [ચ. ન.] જીએ Positive.
૮. નાસ્તિરૂપ [બ. ક્ર.]
લિ. ૪૧ : શાંતિના એ રૂપ છે: શૂન્યખટક અનશાંતિ અને સુખમય શાંતિઃ એક નાસ્તિક્v(n.) ખોજી અસ્તિરૂપ (positive). Negative desire, અભાવેચ્છા [ સ ત ]
ચે, શા. ૧૩૫: એવું પણ હેાય છે કે જે પ્રઅર્થે ઇચ્છાનું જ ખળ જણાચ છે તે, ઘણી વખત કાઇ અભાવેચ્છા, અર્થાત્ અમુકના અભાવમાંથી થતા દુઃખના પરિહારની ઇચ્છામાંથી જ ઉપજે છે.
Negative proposition, ૧. નિષેધમુખ નિર્દેશ, નિષેધનિર્દેશ [મ. ન.]
૧૩૧
ન્યા. શા. (૧) ૫૪: નિષેધમુખ નિર્દેશ ને અને વ તેમાં જે વધારા હેમિલ્ટને કર્યાં છે તે તે કોઇપણ નૈચાચિકે સ્વીકાર્યાં નથી; (૨) ૪૯: કેટલાક લેખકે નિષેધ-નિર્દેશના સ્વરૂપને ત્યાચશાસ્ત્રમાં રાખવા ચૅગ્ય માનતા નથી, અને એમ માને છે કે નિષેધનું પણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Nerve
પવસાન તા વિધિરૂપ જ છે: એટલે નિષેધનિર્દેશની આકૃતિમાં સહજ ફેરફાર કરી તેવા નિર્દેશને પણ વિધિનિર્દેશ માન્યા હોય તે બોધ નથી.
૨. અભાવાત્મક-નાસ્તિરૂપ-નાસ્તિવાચી વાકય [રા. વિ.]
જીએ Affirmative proposition.
૩. નાસ્તિવાય [. ક.] જીએ સદર.
૪. અભાવાત્મક નિર્દેશ [મ. ૨.] અ. ન્યા. અસ્તિત્વવાચક નિર્દેશ એમ બતાવે છે કે વિધિપના ગુણા ઉદ્દેશપટ્ટમાં છે; અને એ અભાવવાચક નિર્દેશ નથી એમ બતાવે છે.
૫. નઞાત્મક,નાસ્તિરૂપ-નિર્દેશ [ ૬. ખા. ]
Negative term, [ મ. ન. ]
અભાવશબ્દ
ન્યા. શા. ૨૮: *, અન્ન, નિસ્, વ્રુક્ષુ, ઇત્યાદિ ઉપસર્ગા ભાવશબ્દને લગાડવાથી પણ અભાવશબ્દ ઉત્પન્ન થઈ આવે છે. Nerve, જ્ઞાનતંતુ, તંતુ [ મ. ન. ચે. શા. ૪૦૩]
૨. શિરા [ હ. દ્રા ]
કે. શા. ક. ૧, ૯૭: મગજ અથવા ભે એ મનના તંતુના માવાનું બનેલું છે. એ માવામાં ભૂરા ને સફેદ તંતુના લેાચા હોય છે. એ તંતુઓને શિરા, માતંતુ કે જ્ઞાનત તુ કહે છે.
For Private and Personal Use Only
૩. ક્રિયાતંતુ [ના, બા.વ. ૧૮, ૫૬૨] ૪. મજ્જાતંતુ [ પા. ગેા. ] વિ. વિ. ૨૬૩: મન શરીરને કેવી રીતે કાબુમાં રાખે છે અને મનના સંદેશા શરીરના જૂદા જૂદા વિભાગેાને કેવી રીતે પહોંચે છે તેની તપાસ કરતાં મજ્જાતંતુ બે જાતના છે. એ શેષ સ. ૧૮૧૧ માં સર ચાર્લ્સ ખેલના હાથે થઇ; એક તે બહારના જગતમાંથી ઈંદ્રિયદ્વારા થતા જ્ઞાનસ વેદનને મગજને પહોંચાડનારા જ્ઞાનતંતુએ અને ખીા મગજ તરફથી શરીરના ખીજા જૂદા જૂદા વિભાગેાને કામ કરવાને માટે પ્રેરણા આપનાર પ્રેરક ત ંતુએ.