________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Optics
Optim ism
ન
એક ખરું, અને બીજું ખોટું હોય એ જ્ઞાન જ આનું પ્રમાણ છે એમ કહીશું.
Subaltern opposition, @uilવિરોધ [ મ. ન.]
ન્યા. શા. ૬૧: ધ અને ૬ ને ૩ અને નનાં ઉપાંગવિધ કહેવામાં આવે છે.
Subcontrary opposition, ઉપવિરોધ [ મ. ન. 1
ન્યા. શા. ૬૦: વાસ્તવિકવિરોધ તે આ બે પ્રકારનું જ છેવિરોધ અને વ્યાઘાત. પરંતુ તે ઉપરાંત કેટલાક લેખકો અને ૧ વચ્ચે ! પણ વિરોધ માને છે, એકદેશવિધિ અને એકદેશનિષેધ વચ્ચે વિરોધ કહે છે: “કેટલાક માણસો ડાહ્યાં છે,” “કેટલાંક માણસે ડાહ્યાં નથી. પરંતુ ઉદાહરણું વિચારતાં સ્પષ્ટ સમજાશે કે આ બે નિર્દેશ વચ્ચે જોઈએ તેવો શુદ્ધ વિરોધ નથી. આ વિરોધને ઉપવિધ એવું નામ આપવામાં આવે છે, અને કેટલાક સમર્થ લેખકનું ધારવું એવું છે કે જેને “વિરોધને ચતુષ્કાણુ” એરિસ્ટોટલ વગેરેએ કહેલો તેમાંની બે બાજુને કાંઈ નામ આપવું જોઈએ માટે જ આ નામ અને આ વિરોધ ઉપજાવે છે.
Square of opposition, Calatચતુષ્કાણ [મ. ન. ન્યા. શા. ] Optics, ૧. દશનાનુશાસન, દર્શનવિદ્યા [મ. રૂ.]
ચે. . ચ. (૧) : નાના કોપનિકસને કેકની નિશાળમાં વિદ્યકનું કામ શિખવ્યું; પણ ગણિતવિદ્યા, દર્શનાનુશાસન, ખગોળવિદ્યા તથા ચિત્રવિદ્યા પર એને ઘણે ભાવ એટલો હતો. (૨) ૧૧: એણે (ન્યૂટને) સિદ્ધ કર્યું કે પ્રકાશ ! કિરણોથી થયેલ છે ને કિરણમાં એ પ્રમાણે રંગો રહેલા છે તથા ધોળા પ્રકાશનું પ્રત્યેક કિરણ લાલ, પીળો અને વાદળી એ ત્રણ મુખ્ય રંગનાં કિરણોનું બનેલું છે તથા આ ત્રણ કિરણેમાંનું એક, બીજાં બે કિરણ કરતાં ! વનું અથવા ઓછું વક્ર ગતિ પામે એવું છે. એવો મનહર શેધ કર્યાથી દર્શન વિદ્યાને પાયે રચાય.
૨. દષ્ટિવિદ્યા [ન. લા.]
સ. ન. ગ. ૨૫૧ઃ ૧૬૬૬માં તેણે (ન્યૂટને) શોધી નક્કી કર્યું કે પરમાણુરૂપ વીખરાઈ જાય તેવાં કિરણો એકઠાં મળેથી રોશની પેદા થાય છે; સફેત રેશનીના કિરણમાં સાત રંગ છે; એ શોધથી દષ્ટિવિદ્યાનું બીજ રોપાયું.
૩. દૃષ્ટિશાસ્ત્ર [મ. ૨.] શિ. ઈ. ૧૭૦: દષ્ટિશાસ્ત્રને પ્રથમ પાઠ પ્રકાશ અને અંધકાર તથા જૂદા જૂદા રંગને
ભેદ જાણવામાં એને મળશે. Optimism, ૧. પ્રવૃત્તિમાર્ગ [મ. ન. ચે. શા. ]
૨. સુખવાદ [ હિ ગ.] કા. મા. ઉપદ્યાત, ૨૬ઃ ત્યાર પછીના * હદયવીણા માં હદયને કરુણ ભાવથી આર્દ્ર કરી નાખે તેવા પ્રસંગે ઘણા છે. તેમાં કલ્પના ઉચગામી થયેલી છે; તરંગવૃત્તિનું વિલાસીપણું ગયું છે, અને “કુસુમમાળા'માં વ્યાપી રહેલ સુખવાદ ખસી ગયા છે. પણ તેને સાટે ગંભીરતા આવી ગઈ છે. ‘કુલની સાથે રમત” માં જણાવેલ દુઃખવાદ “હૃદયવીણામાં કંઈક પ્રધાનપણે જામ્યો છે.
૩. આશાવાદ [ અ. ક] જુઓ Meliorism, optimist ૧. આશાદશ[ગો, મા.]
સ. ચં. ૪,૬૭: રાજાઓની વાતમાં તમે બે જણ નૈરાશ્યદર્શી-pessimists-છો; અમે આશાદશી ૦. છીએ.
૨. સૈભાગ્યવાદી [ , કે. ] ટિ ગી. ૩૦૭, કર્મયોગ અને કર્મત્યાગ ( સાંખ્ય કિં વા સંન્યાસ ) આ બે માર્ગોને સલીએ પિતાના Pessimism નામના ગ્રંથમાં Optimism 241 Pessimism mai ale અનુક્રમે આપેલાં છે. પણ અમારા મત પ્રમાણે આ નામ બરાબર નથી. Pessimism એ શબ્દનો અરયા અથવા કાળા મહાના” એ વન્યર્થ થાય છે. પણ સંસારને અનિત્ય સમજીને તે છોડી દેનાર લોક અનંદી હોય છે, અને તેઓ સંસાર છોડે છે તે પણ તેઓ આનંદથી જ છેડે છે એટલે તેમને (Pessimist) દુર્ભાગ્યવાદી કહેવા એ અમારે મત બરાબર નથી. એના કરતાં કર્મ યોગને
For Private and Personal Use Only