________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Passover
૧૪૮
Pathetic
આગ્રહ પ્રકટ કરવા માટે તેઓએ સાવિક પ્રતિયોગને માર્ગ ગ્રહણ કર્યો છે.
૩. સહુનાત્મક પ્રતિકાર [ચં. ન.] સ. ૨૨, ૪૬૧: બીજે ઠરાવ “ સહનાત્મક પ્રતિકાર P. 1.-સત્યાગ્રહ” બાબતનો હતો.
૪. શાંત અવરોધ શાંતપ્રતિરોધ [ન. ભ.]
વ. ૧૧, ૪૭૩: થોડા સમય ઉપર P. R, ( શાન્ત અવધ) ના પ્રશ્નને સંબંધે અમુક રીતે જ મત આપવો એમ સંકુચિત મ ડળ ( “પ્રજામત ના પ્રતિનિધિમંડળ) તરફથી બધા સૈનિકોને આજ્ઞા થઈ. ( શાંત પ્રતિરોધ
વધારે ઠીક-ન. લે.) Passover, વિસ્તાર [ કિ. ઘ.].
ઈશુ ખ્રિસ્ત, ૧૦ માર્ચ અથવા એપ્રિલ મહિનામાં યહુદી લોકોનું મોટામાં મોટું નિસ્તાર (n) નામે પર્વ આવતું. યહુદી લોકો સહીસલામત રણને ઓળંગીને પાકિસ્ટાઈનમાં આવી પહોંચ્યા તેની યાદગીરીમાં એ
તહેવારો મનાયા હતા. Pastoral poem-poetry 9. artકવિતા |ન. લા]
સ. ન. ગ. ૩૯ઃ વનકવિતા–એમાં ગામડાં, વાડી, વન વગેરે સ્થળનું અને પશુ પક્ષી અને ઝાડ પાન તથા તે સ્થળમાં વસનારાઓ એ સંબંધી કથન હોય છે. ભરવાડ અને ખેડુતના વિષયને લગતી જે બાબતો તે એ કવિતામાં છે. ડુંગર, નદી, સરોવરનાં વર્ણન પણ એમાં આવે. સૃષ્ટિના પદાર્થોના દેખાના અને જીવવાળી વસ્તુઓનાં સ્વભાવનાં-સુખનાં વર્ણન એ કવિતામાં છે. દાણલીલા મહિના વગેરે છે.
Pathetic fallacy, ૧. વૃત્તિમય ભાવાભાસ [ ર.મ.]
ક. સા. ર૨ઃ જ્યારે કવિ પોતે પિતાની તરથી વર્ણવે છે કે એ બનાવો તે સમયે પ્રકૃતિમાં બન્યા ત્યારે તે આ કલ્પનાને P. F. ( –વૃત્તિમય ભાવાભાસ ) કહે પડશે; અર્થાત અમુક સમયે માનવ વ્યક્તિની જે અમુક વૃત્તિ હોય તે પ્રકૃતિમાં પણ દશ્યમાન થતી માની લેવાની ભૂલ આવા વિચારમાં રહેલી છે.
૨. અસત્યભાવારોપણ નિ.ભો.] મ. મુ. ૧, ૨૦૨: Pathetic Fallacy નું ભાષાંતર રા. રમણભાઈ આ શબ્દ ( “ વૃત્તિમય ભાવાભાસ ” ) માં કરે છે, પરંતુ કાવ્યશાસ્ત્રમાં “ભાવાભાસ” ને વિષય કાંઈક જુદો છે. અનુચિત વિષયમાં પ્રવર્તતા રસ તથા ભાવને આભાસ ગણાય છે, અહિં અનુચિતતાનો પ્રશ્ન આવતો નથી. તેમ જ
વૃત્તિ” એ શબ્દનો અર્થ attitude મનની અથવા હૃદયની બીજી બાહ્ય પદાર્થ તરફ સ્થિતિ એમ અર્થનું પ્રથમ ભાન થાય છે. Feeling હદયના ભાવનું ચલન, અથવા “ ભાવ ' એમ અર્થ તરત નથી સમઝા. રા. રમણભાઈએ તેમના “કવિતા” વિશેના નિબન્ધમાં ( કવિતા અને સાહિત્ય પૃ. ૨૬ મામા ) કહ્યું છે કે પંડિતરાજ જગન્નાથે રસને કે તેના સ્થાયી ભાવને ‘ચિત્તવૃત્તિ નું નામ આપ્યું છે. એ આધાર “ વૃત્તિ” શબ્દને વખતે અપાશે. પરંતુ, પંડિતરાજ તરફ સંમાનને ભાવ મહારે કાયમ રાખીને પણ કહેવાનું મન થાય છે કે “ વૃત્તિ છે. શબ્દને એ અપ્રધાન અર્થ છે. તે વાત દૂર રાખીને પણ, “ વૃત્તિ ' કરતાં “ ભાવ ? શબ્દમાં સબળતા વિશેષ આવે છે, તેમ જ વૃત્તિ અને ભાવ એ બંને શબ્દ સાથે વાપરતાં
વૃત્તિમય ભાવાભાસ' માં એક જાયની પુનરુક્તિ ખૂંચે છે, તેમ વળી Fallacy ને અર્થ “આભાસ” શબ્દ કરતાં બે અસત્ય ? શબ્દથી વધારે સફળ રીતે બતાવાય છે. ન્યાયશાસ્ત્રમાંના હેત્વાભાસ તે પાશ્ચાત્ય Logic માંના Fallacy શબ્દનું ખરેખરું પ્રતિસ્વરૂપ
તે વનકવિતા છે.
- ૨. ગોપકાવ્ય [ ગો. માં.].
ન. જી. ૧૯: “વ્રજવિલાસ” નાટક લખવા ધાર્યું અને તેનાથી Pastoral Poet (ગેપ
કાવ્યને કવિ) બનવાની હોંસ કરી. Pathetic, ભાવાત્મક [૨. મ.]
ક. સા. ૩૫૦: “વદાય ” ઉપકારને સ્વીકાર | ઉડી ગયેલું સ્વપ્ન” ઇત્યાદિ કાળે કેવળ ભાવાત્મક (પ્ર.) છે.
For Private and Personal Use Only