Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ = " E vi ફરમાવેલ... ઓઘ નિર્યુક્તિ ગ્રંથ વાંચવાનો નથી... પદાર્થો મોઢે કરવા જેવા છે... પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મ.સા.ને આ ગ્રંથના પદાર્થો મોઢે હતા - આત્મસાતુ હતા... ઘણી ગાથાઓ પણ ગોખેલી હતી...” એટલે, મારા સહિતના પૂજય મહાત્માઓ આ ગ્રંથને માત્ર વાંચે જ નહીં, એના પદાર્થોને આત્મસાત કરે. સંયમજીવનને નિર્મળ કરે... અધ્યવસાયોને વિશુદ્ધ કરે... એ જ અભિલાષા... - મુનિ ભવ્યસુંદરવિજયજી F =

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 862