Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ मा નવકોટિ પરિશુદ્ધ - ત્રિવિધ ત્રિવિધે પાપત્યાગ માત્ર સાધુ પાસે છે... વર્તમાનકાળે ભવ્યજીવોને માટે માની લો, એ ભવોદધિ-જહાજ છે... સંસારને તરી જવાનું એક માત્ર સાધન છે... જેમના વચનોનું શ્રવણ, મિથ્યાત્વના અંધકારને ઓગાળી દે... ઉજ્જવળ વેષનું દર્શન, દુર્ભાગ્યના ઉદયને દૂર હટાવી દે. સંયમની સુવાસ, ચિત્તને પ્રસન્નતાથી તરબતર કરી દે...ચરણનો સ્પર્શ... વિષય-કષાયોના મેરુને કંપાવી દે. એવા । બેનમૂન શ્રમણ ભગવંતના બેનમૂન આચારો ! ण કેવા અદ્ભૂત !... પાવરફૂલ ! હાઇડ્રોજન બોમ્બની શક્તિ પણ પાણી ભરે, તેની સામે... આત્મા પર ચોંટીને એકમેક સ થઈ ગયેલા અસંખ્યકાળના, અનંત કર્મોના ઢગલેઢગલાના ફુરચેફુરચા ઊડાડી દેવાની તાકાત છે, જેનામાં... भ એક ઈર્યાસમિતિના દર્શને તામલી તાપસના મિથ્યાત્વનો ખાત્મો કરી દીધો. म 리 મ એક નીચી નજરે ગોચરી વહોરવાના દર્શને ઈલાયચીકુમારના ઘાતીકર્મોનો ભુક્કો બોલાવી દીધો એક આચાર્ય ભગવંતના ઊંઘમાં પડખું પ્રમાર્જવાના દર્શને હત્યારાઓની ક્રૂરતા ખતમ કરી દીધી. દરેકે દરેક આચારની અપ્રતિમ-જબરદસ્ત તાકાત છે... અને એવા આચારોનું વર્ણન કરતો ગ્રંથ... “ઓઘ નિર્યુક્તિ..” વાંચતાં - દિલ આફરીન પોકારી ઊઠે. પ્રભુની સર્વજ્ઞતા પર શ્રદ્ધા જડબેસલાક બની જાય... શાસ્ત્રકારોની સૂક્ષ્મ પ્રજ્ઞા મા स्थ |yi स व ओ वी स्स u

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 862