Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 7
________________ નમો અરિહંતાણં પ્રસ્તાવના ભવજન ! એવા મુનિ વંદો... શ્રમણ ! વિશ્વનું અતિ વિશિષ્ટ વ્યક્તિત્ત્વ...! સમ્યગ્દર્શનનો એ સ્રોત છે... - પ્રભુવીર સહિત અનેકાનેક જીવોને સમ્યગ્દર્શન સાધુના નિમિત્તે થયું છે... સમ્યજ્ઞાનની એ ગંગા છે... શ્રુતજ્ઞાન ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરવાનું છે, એવું શાસ્ત્રો ડંકો વગાડીને કહે છે... સમ્યફચારિત્રનો એ આધાર છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 862