________________
=
"
E
vi
ફરમાવેલ...
ઓઘ નિર્યુક્તિ ગ્રંથ વાંચવાનો નથી... પદાર્થો મોઢે કરવા જેવા છે... પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મ.સા.ને આ ગ્રંથના પદાર્થો મોઢે હતા - આત્મસાતુ હતા... ઘણી ગાથાઓ પણ ગોખેલી હતી...” એટલે, મારા સહિતના પૂજય મહાત્માઓ આ ગ્રંથને માત્ર વાંચે જ નહીં, એના પદાર્થોને આત્મસાત કરે.
સંયમજીવનને નિર્મળ કરે...
અધ્યવસાયોને વિશુદ્ધ કરે... એ જ અભિલાષા...
- મુનિ ભવ્યસુંદરવિજયજી
F
=