________________
૩
૩
ખાસ ધ્યાનમાં રાખવા જેવું...]
-
૧. આ ગ્રંથવાંચનના અધિકારી માત્ર સાધુ-સાધ્વીજી ભગવંતો છે...
ગૃહસ્થોને આ ગ્રંથ વાંચવાનો અધિકાર નથી. અને અનધિકાર વાંચન જ્ઞાનાવરણીય, મોહનીય વિ. કર્મના બંધનું | કારણ છે.
તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વાંચવો નહીં. ૨. સાધુ-સાધ્વીજી ભગવંતોએ પણ મુખ્યતયા તો ગીતાર્થ એવા ગુરુભગવંતો પાસે જ આ ગ્રંથનું અધ્યયન કરવાનું છે.
તેઓ જ એના રહસ્યોને સમજાવી શકે. ઉત્સર્ગ-અપવાદ જણાવી શકે. તેનાથી જ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થાય... તેનાથી જ મોહનીયનો પણ ક્ષયોપશમ થાય... એટલે ગુરુનિશ્રાએ જ ગ્રંથ વાંચવાનો પ્રયત્ન કરવો... જેમને એવા સંયોગો પ્રાપ્ત નથી થયાં, તેઓ જ ગુરુભગવંતોની અનુજ્ઞાપૂર્વક આ ભાષાંતરની સહાય લઈને ગ્રંથ 75
વાંચી શકે છે. ૩. આ ગ્રંથ મુખ્યરૂપે ઉત્સર્ગ આચારોનું વર્ણન કરે છે...
M
=
૧૦
E
1