________________
પ્રામાણ્ય-અપ્રામાથ સ્વતઃ–પરતઃ વિચાર
69. यदपि च स्वकार्यकरणे प्रमाणस्य परानपक्षत्वमुच्यते, तदपि व्याख्येयं - किं प्रमाणं स्वकार्यकरणे निरपेक्ष - सामग्री वा, तदेकदेशो वा, तज्जन्यं वा ज्ञानमिति ? तत्र सामग्र्याः सत्यं स्वकार्यजन्मनि नैरपेक्ष्यमस्ति । न तु तावता स्वतः प्रामाण्यं, तत्परिच्छेदस्य परायत्तत्वात् । सामय्यन्तर्गतकारकस्य स्वकार्ये परापेक्षत्वमपरिहार्यम्, एकस्मात् कारकात् कार्यनित्यभावात् । ज्ञानं फलमेव, न प्रमाणमित्युक्तम् । न च फलात्मनस्तस्य स्वकार्य किञ्चिदस्ति, यत्र सापेक्षत्वमनपेक्षत्वं वाऽस्य चिन्त्येत । पुरुषप्रवृत्त्यादौ तु तदिच्छाधपेक्षत्वं विद्यते एवेति यत्किञ्चिदेतत् ।
69. વળી, તમે મીમાંસદોએ જે કહ્યું કે પ્રમાણુ પિતાના કાર્યને ઉત્પન્ન કરવામાં બીજાની અપેક્ષા રાખતું નથી તે પણ તમારે સમજાવવું જોઈએ. પિતાના કાર્યને ઉત્પન્ન કરવામાં બીજાની અપેક્ષા ન રાખતું પ્રમાણુ શું છે ?–સામગ્રી છે, સામગ્રીને એક ભાગ છે કે તજજન્ય જ્ઞાન છે ? આમાં સામગ્રી પોતાના કાર્યને અર્થાત્ જ્ઞાનને ઉત્પન્ન કરવામાં બીજની અપેક્ષા નથી રાખતી એ સાચું છે. પરંતુ તેટલા માત્રથી (જ્ઞાનના) પ્રામાણ્યનું જ્ઞાન સ્વતઃ જ ઉત્પન્ન થાય નહિ કારણ કે પ્રામાણ્યના જ્ઞાનને ઉપને થવા માટે બીજ પર આધાર રાખવો પડે છે. સામગ્રીના એક ભાગને અર્થાત્]. સામગ્રીમાં સમાયેલા કારકને પિતાનું કાર્ય ઉત્પન્ન કરવા બીજા પર આધાર રાખવો અનિવાર્ય છે, કારણ કે એક કારકથી કાર્ય ઉત્પન્ન થતું નથી. હવે ત્રીજા વિક૯પની વાત કરીએ. ] જ્ઞાન ફળ જ છે, પ્રમાણ નથી એ અમે જણાવી ગયા છીએ. ફળરૂપ જ્ઞાનને પોતાનું કોઈ કાર્ય નથી કે જેને ઉત્પન્ન કરવા માટે તે બીજાની અપેક્ષા રાખે છે કે નહિ એની વિચારણ કરવી પડે. એ ખરું કે પુરુષ પ્રવૃત્તિ વગેરેમાં જ્ઞાન પુરુષેચ્છા વગેરેની અપેક્ષા રાખે છે જ પરંતુ પ્રસ્તુતમાં તેનું કોઈ મહત્વ નથી.
70. यदपि प्रामाण्यनिश्चये नैरपेक्ष्यमभ्यधायि तदपि न साम्प्रतम् । प्रामाण्यः निश्चयस्य हि द्वयी गति स्तित्वं कारणापेक्षिता वा । न पुनरस्ति च प्रामाण्यनिश्चयः कारणानपेक्षश्चेति शक्यते वक्तुम् । तत्र प्रथमप्रवर्तकप्रतिभासप्रसवसमये तावन्नास्त्येव प्रामाण्यनिश्चय इत्युक्तम् । न हि नीलग्राहिणा प्रमाणेन नीलस्वरूपमिव स्वप्रामाण्यमपि तदानी निश्चेतुं शक्यते इति । कालान्तरे तत्प्रामाण्यनिश्चयः सत्यमस्ति, न तु तत्र नैरपेक्ष्यं, प्रवृत्तिसामर्थ्याधीनत्वात्तन्निश्चयस्य ।
10. તમે મીમાંસકોએ જે કહ્યું કે પ્રામાણ્યના નિશ્ચયજ્ઞાનને ઉત્પન્ન થવામાં કેઈની અપેક્ષા નથી અથતિ પ્રમાનિશ્ચય સ્વતઃ છે તે પણ બરાબર નથી. પ્રામાનિશ્ચયને માટે બે જ વિક છે–કાં તે પિતાના અસ્તિત્વને અભાવ કાં તે [પોતાની ઉત્પત્તિ- માં] કારણોની અપેક્ષા. પરંતુ પ્રામાણ્યનિશ્ચય છે અને તેને પિતાની ઉત્પત્તિ મટ] કાર
ની અપેક્ષા નથી એમ તે કહી શકાય જ નહિ. પ્રવર્તક પ્રથમ જ્ઞાનની ઉત્પત્તિ વખતે પ્રામાયનિશ્ચય હેતે જ નથી એ તો અમે કહ્યું છે જ, કારણ કે નીલવસ્તુને ગ્રહણ કરતું "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org