________________
હર
ઈશ્વર શરી૨વ્યાપારથી સજન કરે છે કે ઇરછમાત્રથી ?
અનત ઈશ્વરે માનવાની આપત્તિ આવે. જે કાઈ કહે કે અનત ઈશ્વરે માનવામાં શા દોષ છે, તે કહેવું જોઈએ કે પ્રમાણુભાવ એ જ દે છે. એક ઈશ્વરને પુરવાર કરવામાં આટલે કુલેશ થાય છે તે અનન્ત ઈશ્વરની તો વાત જ શી કરવી ?
155. किञ्च व्यापारेण वा कुलालादिरिय कार्याणि सृजेदीश्वर इच्छामात्रेण वा ? द्वयमपि दुर्घटम् ।
व्यापारेण जगत्सृष्टिः कुतो युगशतैरपि ।
तदिच्छां चानुवर्तन्ते न जडाः परमाणवः ।। अपि च किं किमपि प्रयोजनमनुसंधाय जगत्सर्गे प्रवर्तते प्रजापतिः एवमेव वा ? निष्प्रयोजनायां प्रवृत्तावप्रेक्षापूर्वकारित्वादुन्मत्ततुल्योऽसौ भवेत् । पूर्वोऽपि नास्ति पक्षः ।
अवाप्तसर्वानन्दस्य रागादिरहितात्मनः ।
जगदारभमाणस्य न विनः किं प्रयोजनम् ॥ अनुकम्पया प्रवर्तत इति चेद् मैवम्
सर्गात् पूर्व हि निःशेषक्लेशसंस्पर्शवर्जिताः ।
नास्य मुक्ता इवात्मानो भवन्ति करुणास्पदम् ।। परमकारुणिकानामपि दुःसहदुःखदहनदन्दह्यमानमनसो जन्तूनवलोकयतामुदेति दया, न पुनरपवर्गदशाददशेषदुःखशून्यानिति ।
करुणामृतससिक्तहृदयो वा जगत्सूजन् ।
कथं सृजति दुरदुःखप्राग्भारदारुणम् ॥ अथ केवलं सुखोपभोगप्रायं जगत् स्रष्टुमेव न जानाति, सृष्टमपि वा न चिरमवतिष्ठते इत्युच्यते तदप्यचारु, निरतिशयस्वातन्त्र्यसीमनि वर्तमानस्य स्वेच्छानुवर्तिसकलपदार्थसार्थस्थितेः परमेश्वरस्य किमसाध्यं नाम भवेत् ? - 155. વળી, તે કુંભારની જેમ વ્યાપાર દ્વારા કાર્યો સજે છે કે કેવળ ઈછા દ્વારા અને (વિકો) દુર્ધટે છે. વ્યાપાર દ્વારા તો જગતની સૃષ્ટિ સેંકડો યુગમાં પણ ન થાય? અને તેની ઇચ્છા મુજબ જડ પરમાણુઓ વતવા સમર્થ નથી. વળી, કયા પ્રજનને કારણે ઈશ્વર જગત સજવા માટે પ્રવૃત્ત થાય છે ? કે પછી એમ જ જગતનું સર્જન કરે છે ? પ્રયોજન વિના જગત સર્જવા પ્રવૃત્ત થાય છે એમ માનતાં તે વગર વિચાર્યું પ્રવૃત્તિ કરનારો બની જાય અને પરિણામે ઉમત્તતુલ્ય બની જાય. પ્રથમ પક્ષ પણ ઘટતો નથી. જે. સંપૂર્ણ આનંદમય છે, જેને આત્મા રાગ આદિથી રહિત છે, તેને જગતને સર્જવાનું શું પ્રયોજન હોઈ શકે એ અમને સમજાતું નથી. કરુણતાથી પ્રેરાઈને તે જગતને સજે છે એમ કહેતા હો તે એવું ધટતું નથી, કારણ કે જગતના સર્જન પહેલાં બધા આત્માઓ મુક્તની જેમ સર્વ કલેશેથી રહિત હે કરુણાને પાત્ર નથી. પરમ કારણિય દયા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org