Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 168
________________ અવસામાન્ય ૧મમ स्वरग्रामभाषाविभागः । तस्मादष्टादशभेदमकारमाचक्षते । अत्वं च तसामान्यमवणे कुलशब्देन व्यवहरन्तीति । यत्त ध्वनिधर्मस्यापि दीर्धादेः अर्थप्रतिपत्त्यङ्गत्वं तुरंगवेगवदुक्तम् तदप्यहृदयङ्गमम् । शब्दादर्थं प्रतिपद्यन्ते लोकाः, न मरुभ्यः । अथ मरुतामपि तथा व्यु पत्तेरर्थप्रतीतिहेतुत्वं, तर्हि व्युत्पत्तिरेव प्रमाणं स्यात् न शब्दः, व्युत्पत्तेरव्यभिचारात्, शब्दस्य च व्यभिचारातू इत्यास्तामेतत् । तस्माद् गत्वादिसामान्यैरर्थसंप्रत्ययात्मनः । कार्यस्य परिनिष्पत्तेने वर्णव्यक्तिनित्यता ॥ 267. મીમાંસા –[વિડભેદના જ્ઞાનનું કારણ પિંડભેદ નહિ પણ સક્ષુવ્યપારભેદ છે. એમ ન કહેવું જોઈએ કારણક] એક વાર પણ નજર નાખનારને નજર પડતાં જ] એકબીજાથી ભિન્ન પિંડોનું જ્ઞાન થાય છે. નૈવાવિક–ના, એવું નથી. તે વખતે તે કેવળ ગાયની જ પ્રતીતિ થાય છે. આ શાલેય ગાય છે,” “આ બાહુલેય ગાય છે” એવા વિશેષનું પ્રહણ કરવા માટે તે ચક્ષુવ્યપારભેદ અનિવાર્ય છે. વળી, જે પ્રથમ નજરે પડતાં જ જન્મતી બુદ્ધિ ગાયની વિશેષતા ગ્રહણ કરી લેવા ભાગ્યશાળી હોય તે પછી એવું પ્રાથમિક શ્રોત્રપ્રત્યક્ષ ગકારને ભેદ પ્રહણ કરવામાં મંદભાગી કેમ ? ત્યાં પણ પ્રથમ શ્રોત્રવ્યાપાર વખતે, વ્યંજકના ભેદને જેણે હજ અવગત કર્યું નથી એ વ્યક્તિને પણ “ગગન” “ગગા' વગેરેમાં ગકારના ભેદનું જ્ઞાન થાય જ, વધુ વિસ્તાર કરવાની જરૂર નથી, ટૂંકમાં, કાં તો બધે સ્થળે સામાન્ય-વિશેષના વ્યવહારની ઉપેક્ષા કરે કાં તો ગેવ વગેરેની જેમ ગકાર વ્યક્તિઓમાં રહેતા ગત્વસામાન્યને સવીકાર કરે. ગવસામાન્યની જેમ અવસામાન્ય નિષેધ કરી શકાય તેમ નથી, કારણ કે હસ્વ, દીર્ઘ, કુત વગેરે ભેદેથી યુક્ત પરસ્પર વિલક્ષણ અકારે જ્ઞાત થાય છે. વળી, જે આકારમાં પણ અકારનું પ્રત્યભિજ્ઞાન થતું જણાવે છે તેને ઈકાર અને કારની પ્રતીતિઓમાં પણ અકારનું ગ્રહણ સ્વીકારવાની આપત્તિ આવશે, કારણ કે તે બધા જ સ્વરો હોઈ તેમની વરચે એ દષ્ટિએ તે કોઈ ભેદ નથી. તે બધા અવરો હોવાથી સમાન હવા પ્લાં અવધી ઈવને ભેદ ઈરછવામાં આવે છે. તેથી અવમાંથી આવર્ણના ભેદને પ્રતિષેત્ર ન કરવો જોઈએ. અને એમ કરશો તે જ અરણ્ય અને આરણય એ બે શબ્દમાંથી ભિન્ન અર્થની પ્રતીતિ ઘટશે. જેમાં સંગીતજ્ઞોને સ્વર, ગ્રામ અને ભાષાના ભેદે પ્રત્યક્ષ થાય છે તેમ શબ્દશાસ્ત્રીઓને પણ ઉદાત્ત, અનુદાન, સ્વરિત, સંસ્કૃત, વિકૃત, વગેરે ભેદે પ્રત્યક્ષ જ થાય છે. તેથી અકારને અઢાર ભેદવાળો કહેવામાં આવ્યો છે; અને એ ભેદમાં રહેતું સામાન્ય એ અત્વ છે, આ અવસામાન્યને કુલશબ્દ “અવર્ણ' દ્વારા જણાવવામાં આવે છે. તુરગવેગ જેમ પુરુષાર્થસિદ્ધિનું અંગ છે, તેમ દીર્ઘત્વ આદિ કવનિધર્મ શબ્દાર્થ જ્ઞાનનું અંગ છે એમ જે કહેવામાં આવ્યું છે એ રુચિકર નથી. લેકે અર્થ શબ્દમાંથી જાણે છે, વાયુઓમાંથી નહિ, [આપ મીમાંસદેના મતે ઇવનિઓ વાયુઓ છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194