Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 180
________________ અભિવ્યક્તિનિયમ અદષ્ટને આધારે માનવે અ૩ ૧૬૦ 286. ननु धर्माधर्मकृतश्रोत्रनियमवदभिव्यक्तिनियमोऽपि शब्दस्य तत्कृत एव भविष्यति किमिति तदनियमो नित्यत्वपक्षे चोद्यते इति ? नैतयुक्तम्, चक्षुरादीन्द्रियाणां वैकल्यमदृष्टनिबन्धनमन्धकार प्रभृतिषु दृश्यते, न पुनः पदार्थस्थितिरदृष्टवशाद्विपरिवर्तते । न्यञ्जकधर्मातिकमे हि हिममपि शैत्यं स्वधर्ममतिकामेत्। व्यञ्जकेषु नियमो न दृष्ट इत्युक्तम् । दृष्टे च वर्णभेदे नियतोपलब्धिहेतौ सम्भवति सति किमयमदृष्टमस्तके भार आरोप्यते। 286. भीमांस-अभु४ ४ माशश श्रोत्र छ माभुमा श्रोत्र नथा गर्नु નિયામક જેમ ધમધમે છે તેમ અમુક જ સ્થાને શબ્દ અભિવ્યક્ત થાય છે સર્વત્ર થત નથી [કે અમુક જ શબ્દ અભિવ્યક્ત થાય છે બધા શબ્દો અભિવ્યક્ત થતા નથી એનું નિયામક પણ ધર્માધર્મ બનશે જ, તે પછી અભિવ્યક્તિની વ્યવસ્થા શબ્દનિત્યત્વ પક્ષમાં ઘટતી નથી એવો આક્ષેપ અમારી ઉપર શા માટે કરે છે. ? નિયાવિક–આ બરાબર નથી. અંધકાર, વગેરેમાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયની વિકલતા અદષ્ટને કારણે થાય છે. પરંતુ પદાર્થની (=વ્યંજક પદાર્થની સ્થિતિ અદષ્ટને કારણે અદલાતી નથી. યજક પોતાને ધર્મ છોડી દે તો બરફ પણ પિતાને શીતળતાને ધમ” છોડી દે. વ્યંજક અમુક દેશે પિતાના વ્યંગ્યને વ્યક્ત કરે અને અમુક દેશ ન કરે એવો નિયમ દેખાતા નથી. અમુક દેશે ગવર્ણ ઉપલબ્ધ થાય છે અને અમુક દેશે તે નથી એનું દૃષ્ટ કારણ ગવર્ણને ભેદ (અનિત્યતા) સંભવતું હોવા છતાં અષ્ટના માથે એને ભાર કેમ નાખે છે ? ___287. कथं चाभिव्यक्तिपझे तीवमन्दविभागः ? तीव्रतादयो हि वर्णधर्मा वा स्थः वनिवर्मा वा ? वर्गधर्म वे तीव्रग कारादन्यत्र मन्दस्येत्यस्मन्मतानुप्रवेशः । ध्वनिधर्मत्वपक्षे तु श्रोत्रोण ग्रहणं कथम् । न हि वायुगतो वेगः श्रवणेनोपलभ्यते ॥ यत् व्यक्तिधर्माः कृशस्वस्थूलत्वादयो जातावुपलभ्यन्ते इति दर्शितं तत् काममुप पद्येतापि, जातेयंक्तस्तद्धर्माणां च समानेन्द्रिग्राह्यत्वात् । इह तु स्पर्शनग्राह्यः पवनोऽतिन्द्रियोऽथ वा । तद्धर्माः श्रावणे शब्दे गृह्यन्त इति विस्मयः ॥ यत्त बुद्धिरेव तीत्रमन्दवतीति तदतीव सुभाषितम्, असति विषयभेदे बुद्धि मेदानुपपत्तेः । किश्च नित्यपरोक्षा ते बुद्धिरेवं च नादवत् । तदप्रहे न तीवादितद्धर्मग्रहसम्भवः ॥ अहो तीव्रादयस्तीचे प्रपाते पतिता अमी । यो गृह्यते न तद्धर्मा यद्धर्मा स न गृह्यते ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194