________________
૧૭૨ શબ્દના ગુણત્વની સિદ્ધિમાં “આશ્રિતત્વ હેતુ અપ્રાજક જ શબ્દની ઉત્પત્તિમાં સમાયિકારણ છે એવું અમે માનીએ છીએ કારણ કે એવું દેખાય છે, આકાશમાત્ર શબ્દની ઉત્પત્તિમાં સમવાધિકારણ નથી.
294. यदपि गुणत्वमसिद्ध शब्दस्येति तत्र केचिदाश्रितत्वाद् गुणत्वमाचक्षते, सदयुकम्
आश्रितत्वं गुणत्वे हि न प्रयोजकमिष्यते । षण्णामपि पदार्थानामाश्रितत्वस्य सम्भवात् ॥ दिकालपरमाण्वादिनित्यद्रव्यातिरेकिणः ।
આદિ પરવીષ્યન્ત પદાર્થ: મોનિના | न च व्योमाश्रितत्वमपि शब्दस्य प्रत्यक्षम्, अप्रत्यक्षे नभसि तदाश्रितत्वस्याप्यप्रत्यભરવા |
कथमाधारपारोक्ष्ये शब्दप्रत्यक्षतेति चेत् ।
यथैवात्मपरोक्षत्वे बुद्ध्यादेरुपलम्भनम् ॥ एतदेवासिद्धमिति चेद् अल वादान्तरगमनेन । उपरिष्टान्निणेष्यमाणत्वात् ।
1294. “શબ્દનું ગુણ હેવું પુરવાર થયું નથી” એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં કેટલાક જણાવે છે કે શબ્દ આશ્રિત હેઈન ગુણ છે. પરંતુ તેમને ઉત્તર અગ્ય છે, ગુણ હેવાપણું સિદ્ધ કરવા આશ્રિતત્વ હેતુ નકામો છે કારણ કે છ પદાર્થોમાં આશ્રિતત્વ સંભવે છે. દિફ, કાલ, પરમાણુ આદિ નિત્ય દ્રવ્યોને છોડી યે પદાર્થોને (=દ્રવ્ય, ગુણ, કમ. સામાન્ય, વિશેષ અને સમવાય આ છયે પદાર્થોને) કણુદ આશ્રિત માને છે. વળી શબ્દનું આકાશાશ્રિતત્વ પ્રત્યક્ષ પણ નથી, કારણ કે આકાશ પોતે જ અપ્રત્યક્ષ રહે છે ત્યારે શબ્દનું આકાશાશ્રિતત્વ પણ અપ્રત્યક્ષ જ રહે. “જે આધાર પક્ષ છે તો શબ્દ (આધેવ) પ્રત્યક્ષ કેમ ?” એમ જે તમે પૂછતા હે તે એને અમારે ઉત્તર એ છે કે “આત્મા પક્ષ હોવા છતાં બુદ્ધિ વગેરેનું પ્રત્યક્ષ થાય છે. “એ વસ્તુ જ પુરવાર થઈ નથી' એમ જે તમે કહેશે તો અમારે કહેવું પડશે કે આ બીજા વિવાદાસ્પદ મુદ્દાની ચર્ચા રહેવા દઈએ કારણ કે તેને નિર્ણય આગળ ઉપર [૭મા આહ્નિકમાં] અમે કરવાના છીએ.
295. વિત્ત મુત્યે પ્રમ્ ? ઘરવાનુમાનનિતિ મૂમ: પ્રણयोन्यकर्मणोः प्रतिषेधे सामान्या दावप्रसङ्गाच्च गुण एवावशिष्यते शब्दः । कथं पुनः न द्रव्यं शब्दः? एकद्रव्यत्वात् । अद्रव्यं वा भवति द्रव्यम् आकाशपरमाण्वादि, भनेकद्रव्यं वा द्वचणुकादि कार्यद्रव्यम् । एकद्रव्यम् तु शब्दः, एकाकाशाश्रितत्वात्,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org