Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
વણુંરૂપ ન હોય તેવા શબ્દોનું પ્રત્યક્ષ
शब्दो न तेऽस्त्यवर्णात्मा न शङ्खे वर्णसम्भवः । न नादवृत्ति शब्दत्वमिति तद्ग्रहणं कथम् ॥
289. શખ આદિ દ્વારા અભિવ્યક્ત થતા શબ્દો શ્રોત્રગ્રાહ્ય છે એ સિદ્ધ કરવા ત્યાં વરૂપ નહિ એવા શબ્દે નહિ પ] શબ્દવ સામાન્ય શ્રોત્રમાથ છે એમ જે તમે કહ્યું છે તે પશુ ખાટુ છે. સાચુ' કહેા, તમે કદી જોયુ... કે સાંભળયું છે કે આશ્રય (શબ્દ) પેતે પુરાક્ષ હાય ત્યારે તેમાં રહેનાર સામાન્ય(શબ્દ)નું પ્રત્યક્ષ (=શ્રાવણ પ્રત્યક્ષ) થાય ? તમારા મતે વસ્તુ રૂપ નહિ એવા શબ્દનુ અસ્તિત્વ જ નથી, શંખમાં વર્ષોંના સભવ નથી, વણુરૂપ નહિ એવા નાકમાં શબ્દે સામાન્ય હેતુ નથી, તેા પછી અહીં" શબ્દત્વનું ગ્રહણ (= શ્રાવણ પ્રત્યક્ષ) થાય કેવી રીતે ?
290. यत्पुनरिद ं संप्रधारितं व्यङ्गयकार्यपक्षयोः क्व शब्दग्रहणे गुर्वी कल्पना विवा लध्वीति तदपि मौलप्रमाणविचारसापेक्षत्वादप्रयोजकम् ।
Jain Education International
यदि मौलप्रमाणेन साधिता नित्यशब्दता ।
त्वदुक्ता कल्पना साध्वी मदुक्ता तु विपर्यये ॥
290, શબ્દ વ્યંગ્ય છે અને શબ્દ કાય છે એ બે પક્ષમાંથી કયા પક્ષમાં શબ્દ ગ્રહણની બાબતમાં કલ્પનાગૌરવ છે અને કયા પક્ષમાં કલ્પનાલાઘવ ?’--એ જે પ્રશ્ન કર્યો છે તે શબ્દ વ્યંગ્ય છે કે કાર્યાં છે એ પુરવાર કરવામાં ઉપયાગી નથી કારણ કે તે તે મૂળભૂત પ્રમાણુવિચારસાપેક્ષ છે. જો મૂળભૂત પ્રમાણથી શબ્દનિત્યતા સિદ્ધ કરવામાં આવે તા તમારી માન્યતા સારી અને એથી ઊલટું મૂળભૂત પ્રમાણુથી શબ્દાનિત્યના સિદ્ધ કરવામાં આવે તા અમારી માન્યતા સારી.
૨૨
291. कोष्ठयेन च बहिः प्रसरता समीरणेन सर्वतः स्तिमितमारुता पसरणं क्रियते इत्येतदेव तावदलौकिक' कल्पितम् । “अग्नेरूर्ध्वज्वलन वायोस्तिर्यग्गमनमणुमन सोश्चायं कर्मेत्यदृष्टकारितानि” इति [वै० सू० ५. २. १४ ] मरुतां तिर्यग्गमनस्वभावत्वादूर्ध्वमधश्च शब्दश्रवणं न भवेत् ।
૧૬૯
यावन्न वेगिनाऽन्येन प्रेरितो मातरिश्वना । तावन्नैसगिको वायुर्न तिर्यग्गतिमुज्झति ॥ अधोमुखप्रयुक्तोऽपि शब्द ऊर्ध्वं प्रतीयते । उत्तानवदनोक्तोऽपि नाधो न श्रूयते च सः ॥ कदम्बगोलकाका र शब्दारम्भो हि सम्भवेत् । न पुनदृश्यते लोके तादृशी मरुतां गतिः ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194